tags

Best Dar Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best Dar Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about dil ba dar.

  • 806 Followers
  • 2469 Stories

Related Stories

  • Popular
  • Latest
  • Video

"सुबह का जो डर है वो रात में की हमारी खरीदारी है! महफूस नहीं जिस साये में, उसी ही की पहरेदारी है!! असमंजस का आफ़ताब इस कदर डराने लगा है कि, जिस कैद में है वो हमारी ही बनायी चाहरदीवारी है !! ✍️maya"

सुबह का जो डर है वो रात में की हमारी खरीदारी है!
महफूस नहीं जिस साये में, उसी ही की पहरेदारी है!! 
 
असमंजस का आफ़ताब इस कदर डराने लगा है कि,  
जिस कैद में है वो हमारी ही बनायी चाहरदीवारी है !!
✍️maya

#nojoto#Love#Life#Dar#Hindi quotes

22 Love
2 Share

"Dr.Rehan kazmi"

Dr.Rehan kazmi

#azaadi #Dar #coronavirus #covid19 #goverment #India #Appeal

16 Love
68 Views

"ye kaisa mahol chha rha h.. har taraf keher dah rha h.. . . tum holi holi kartr ho... SAHAB or yahan bsc ke exams ka khauf madara rha h.,"

ye kaisa mahol chha rha h..
har taraf keher dah rha h..
.
.
tum holi holi kartr ho...
SAHAB

or yahan bsc ke exams 
ka khauf madara rha h.,

#exams
#Dar
#Khauf
#nojoto
#School @devina raghuwanshi @indira @Diwan G @Harsh dubey @Baby Bajwa

115 Love

"DEVKUNJ MOTIVATION Husband -wife Relationship poem હૂ નહિ હોવ......... ત્યારે...... તું શોધીશ મને ચારે બાજુ, ભટકીશ ખૂણે ખૂણે પણ દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં. તું ઈચ્છીશ હું તારી સાથે રહું, રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં. તને લાગશે વાસણનો અવાજ થયો તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં. તું થાકીને ઘરે આવીશ, સોફા પર ઢળી જઈશ, ત્યારે અદરખ અને એલચી વાળી કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં. તને ઓફિસનો ગુસ્સો હશે અને ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં. તું ફરવા જવાનું પ્લાન કરીશ અને ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં. ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં. તને વાતો કરવી હશે ઘણી, સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની, તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં. તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ, એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં. તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં. અંતે કદાચ એવું થશે તું મને યાદ કરવાની કોશિશ કરીશ, મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કયે તારી “યાદમાં હું નહિ હોઉ. ❤Devkunj Motivation For Love❤"

DEVKUNJ MOTIVATION 
Husband -wife Relationship poem

હૂ નહિ હોવ.........
ત્યારે......
તું શોધીશ મને ચારે બાજુ, 
ભટકીશ ખૂણે ખૂણે પણ 
દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.
તું ઈચ્છીશ હું તારી સાથે રહું, 
રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.
તને લાગશે વાસણનો અવાજ થયો 
તું કહીશ
“જરા ધીરે રહીને કામ કર”,
ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.
તું થાકીને ઘરે આવીશ, 
સોફા પર ઢળી જઈશ, ત્યારે 
અદરખ અને એલચી વાળી 
કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.
તને ઓફિસનો ગુસ્સો હશે અને 
ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, 
વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.
તું ફરવા જવાનું પ્લાન કરીશ અને 
ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે 
તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.
ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, 
ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.
તને વાતો કરવી હશે ઘણી, 
સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની, 
તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.
તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, 
ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ, 
એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.

તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.
અંતે કદાચ એવું થશે 
તું મને યાદ કરવાની કોશિશ કરીશ, 
મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કયે તારી “યાદમાં હું નહિ હોઉ.


❤Devkunj Motivation For Love❤

#Love #alone #Fear #withyou #mylife #Life #wife #husbund #Dar #Nojoto @अधूरा ishq @falguni_vaja_official "ફાલ્ગુન" @रूहदार @Karan Kanpuriyaa (इंतेज़ार) @Dr.Imran Hassan Barbhuiya

13 Love

"डरने वाले हमेशा, मरने के राह पर चलते हैं | इसिलीये हम डरते नहीं कभी, अपने होसलों से हारते नहीं कभी | Harsh"

डरने वाले हमेशा,       
           मरने के राह पर चलते हैं |
इसिलीये हम डरते नहीं कभी,
             अपने होसलों से हारते नहीं कभी |

                                                Harsh

#Dar

13 Love