Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી નથી લઈ જવાનો ખજાનો એ માનવી, નથી લઈ જવાન

#જીવનડાયરી
નથી લઈ જવાનો ખજાનો એ માનવી,
નથી લઈ જવાનો મજાનો એ માનવી,
કરી લે છળકપટ આ કળયુગનાં વેંતમાં,
નથી લઈ જવાનો પ્રજાનો એ માનવી,
પોતાનાથી દુઃખી અને ગામને રંજાળતો,
નથી લઈ જવાનો સજાનો એ માનવી,
નહીં છોડે કોઈને અને રહેશે નહીં બાકાત,
નથી લઈ જવાનો ગજાનો એ માનવી,
લઈ જશે રાખમાં બે ત્રણ ફૂલ લઈ,
નથી લઈ જવાનો સજાનો એ માનવી,
નથી લઈ જવાનો ખજાનો એ માનવી,
નથી લઈ જવાનો ખજાનો એ માનવી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  આ દેહ પણ અહીં મૂકી જવાનું તો અહંમ અને અભિમાન શેનું, જ્યાં અમે જશું ત્યાંજ તારે છે
 જવાનું
.
.
.
.
.
.

આ દેહ પણ અહીં મૂકી જવાનું તો અહંમ અને અભિમાન શેનું, જ્યાં અમે જશું ત્યાંજ તારે છે જવાનું . . . . . . #SAD #lonely #trustme #beleive #huminity #જીવન #વિસામો #જીવનડાયરી

72 Views