Nojoto: Largest Storytelling Platform

સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, આજકાલ કોઈ સરેઆમ ન

સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, 
આજકાલ કોઈ સરેઆમ નથી જોઈતું.

શરીર સાથે રમે પછી પૂછું, ક્યારે સાથે રહીશું? 
તો કે છે કે મારે એ બંધાવાનું કામ નથી જોઈતું.

બાર કલાક સાથે રહે, પૂછ્યું કેમ એકલું રહેવું? 
તો કે છે કે મારે કોઈનું એહસાન નથી જોઈતું.

વાતે વાતે ફોન, સામે મળે તો હું કોણ, પૂછ્યું આ શું? 
તો કે છે કે મારે મારું નામ બદનામ નથી જોઈતું. 

સાથ વગર ચાલે નહીં અને વાતો કરે એકલતાની, 
જા મારે જ મારી પાછળ એનું નામ નથી જોઈતું. #ગઝલ - #નામ_નથી_જોઈતું. 

#ગઝલ - #નામ_નથી_જોઈતું. સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, આજકાલ કોઈ સરેઆમ નથી જોઈતું. શરીર સાથે રમે પછી પૂછું, ક્યારે સાથે રહીશું? તો કે છે કે મારે એ બંધાવાનું કામ નથી જોઈતું. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #vibrant_writer #pritliladabar #ગુજરાતી_ગઝલ