Nojoto: Largest Storytelling Platform

હું તડકા ને લાવ્યો પરસેવો ભીંજાયો હું વૈશાખી વાદળ

હું તડકા ને લાવ્યો પરસેવો ભીંજાયો
હું વૈશાખી વાદળ ને તેડી અટવાયો
હું જેઠી જમાપુંજ જોઈ મલકાયો
એ ખાલી ખજાનો હતો આત્મા નો
એ ડાળે બેઠો દંભી કાગ દીવાનો
ઝમાનો છે મારો ને હું છું ઉનાળો
કરું બેધડક બેઅદબ પગપસારો
ઘટાડો છે ટાઢક તપિશ નો વધારો
રસે રાગ કાફી, યમન નો સહારો
કહે વાંક ક્યાં છે સબબ માં તમારો?
#dharmuvach✍ #ઉનાળો વાપરો.
#collab #collabchallenge #yqgujarati #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#dharmuvach 
#dharm_desai
હું તડકા ને લાવ્યો પરસેવો ભીંજાયો
હું વૈશાખી વાદળ ને તેડી અટવાયો
હું જેઠી જમાપુંજ જોઈ મલકાયો
એ ખાલી ખજાનો હતો આત્મા નો
એ ડાળે બેઠો દંભી કાગ દીવાનો
ઝમાનો છે મારો ને હું છું ઉનાળો
કરું બેધડક બેઅદબ પગપસારો
ઘટાડો છે ટાઢક તપિશ નો વધારો
રસે રાગ કાફી, યમન નો સહારો
કહે વાંક ક્યાં છે સબબ માં તમારો?
#dharmuvach✍ #ઉનાળો વાપરો.
#collab #collabchallenge #yqgujarati #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#dharmuvach 
#dharm_desai
dharmdesai1546

Dharm Desai

New Creator

#ઉનાળો વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #dharmuvach #Dharm_desai #dharmuvach✍