Nojoto: Largest Storytelling Platform

આજે મદદનો માર્ગ મળ્યો છે સંગે મિત્રોનો સાથ મળ્યો છ

આજે મદદનો માર્ગ મળ્યો છે
સંગે મિત્રોનો સાથ મળ્યો છે
મદદ માટે લાંબી કતારો
ક્યાંક કોઈનો વિશ્વાસ ભડ્યો છે
હાથ માં સૌનો હાથ ઝાલીને
સેવા કાજે પથ પકડ્યો છે
જન સેવા કરતા કરતા 
પ્રભુ સેવાનો ભાસ થયો છે
સૌની સેવા જોઈને આજે
મારે મન વિશ્વાસ મળ્યો છે
ગરીબો ના કુબે આજે
સૂરજ જેવો પ્રકાશ થયો છે
#બીપરજોય ના વિનાશ સામે 
મદદવીરો નો વિકાસ મળ્યો છે
ખરેખર આજે સેવા કરવામાં
સાથે પ્રભુ નો ભાશ મળ્યો છે 

#સેવા #મદદ #વિનાશ #વિકાસ 
#धुलो

©ધુલો
  #धुलाे