Nojoto: Largest Storytelling Platform

Best મદદ Shayari, Status, Quotes, Stories

Find the Best મદદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મદદ નો સમાનાર્થી શબ્દ, મદદ નો સમાનાર્થી, મદદ કરો સંતોષી માતા, મદદ કેન્દ્ર, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી,

  • 8 Followers
  • 14 Stories
    PopularLatestVideo

Mahesh Vaghela

#મદદ --madad #समाज

read more
mute video

ધુલો

mute video

KALPESH SANGHVI

#મદદ

read more
6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી.
ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. 
દવા કરતા કાળજી વધુ સારી.



-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.


- કલ્પેશ સંધવી
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા.




-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.



-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.



-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.



-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

KALPESH SANGHVI

#મદદ

read more
કોરોના વાઈરસ માટે  કેટલીક પૂર્વતૈયારીઓ
(મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર)




-કલ્પેશ સંધવી 
જયોતિ મેડીકલ સ્ટોર્સ 
સુરેન્દ્રનગર  #મદદ

Nidhi Adhyaru

#મદદ #yqmotabhai_yqdidi #yqbaba

read more
 નિસ્વાર્થ સેવા કરતા રહો
પણ કોઈ પાસેથી  મદદની  આશા ના રાખો. 
તમારી મુશ્કેલીઓમાંથી તમારે બહાર નિકળવુ પડશે.  #મદદ #yqmotabhai_yqdidi #yqbaba
loader
Home
Explore
Events
Notification
Profile