#હા એ તુજ..,❣️ #જેની જોડે વાત કરતા કરતા મનમાં #તાજગી આવી જાય.....💞 હા એ તુજ...❣️ તને જોતા જ બધા #દુખ દર્દ ભુલાઈ જાય...💞 હા #એ તુજ....❣️ જેના #વિચાર માત્ર થી મોં પર મીઠી મુસ્કાન આવી જાય.💞 હા એ #તુજ....❣️ જેને જોવા #આંખો તરસી જાય..💞. #હા એ તુજ .…❣️ જ્યારે બોલે ત્યારે બિજા અવાજો #સંભળાતા બંધ થઈ જાય..💞. હા એ #તુજ ....❣️ યાદ આવતાં જ આંખ #ભરાય જાય.....💞 #newday