Nojoto: Largest Storytelling Platform

Best એ Shayari, Status, Quotes, Stories

Find the Best એ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 490 Followers
  • 1868 Stories

Bhavna Bhatt

#એ પથરી.. #કવિતા

read more

Bhavna Bhatt

#એ ઠંડક ... 2liner #SunSet #Nojoto2liner #કવિતા

read more
*એ ઠંડક* ૬-૭-૨૦૨૨

એ ઠંડક ચેહર ની અમી નજરમાં 
એ મલમ મા નાં મુખારવિંદ માં 
એ દુઆ વડીલો થકી મળે 
એ દવા ચેહર મા ની મમતા થકી 
એ શ્રી સવા ચેહર નામથી
એ સગાં સ્નેહીજનો ભક્તો છે 
એ રંગીન દુનિયા ચેહર મા થકી 
એ સર્જન ચેહર મા ની કૃપાથી 
એ ગોરના કુવે ચેહર માતા છે 
એ ભાવના ભર્યા ભાવે આવે છે 
એવી સતની ધજા ફરકે છે 
સતત નામસ્મરણ રટે છે 
માઈ ભક્ત રમેશભાઈ 
ચેહર નું હોવાપણું હાજરી પૂરાવે છે 
મારામાં તમારામાં ચેહર જ છે
ચેહર ની જ ચર્ચા બધાં કરે છે
કાયમ ચેહર કૃપા વરસાવે છે 
અવિરત પરચા પૂરે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #એ ઠંડક ... #Nojoto2liner 

#SunSet

vasim Gaha

#જે_બધું_જાણે_છે. #ઈશ્વર #એ #God #કવિતા

read more
જે બધું જાણે છે...

કયાં સુધી બનાવતા રહીશું એને જે બધું જાણે છે,
ખુલાસો રહેવા દયો એની સામે જે બધું  જાણે છે.

આપણે  એમ  સમજી બેઠા કે કોઈ કયાં ભાળે છે,
સંતાડ્યા કર્યા  ગુનાહો એનાથી  જે બધું જાણે છે.

કશું કહેવાની જરૂર હવે રહેતી નથી એની આગળ,
મનમાં શું ચાલે  આપણા  સૌના જે  બધું જાણે છે.

રહેવા  દઈએ  હવે આ ઢોંગ બધા સારા બનવાના,
એક દિ આ ભાંડો ફોડી દેશે એ, જે બધું જાણે છે.

રસ્તા બધા એના તરફ જ આપણને લઈ જાય છે, 
જયાં જશો ત્યાં એને જ પામશો જે બધું જાણે છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #જે_બધું_જાણે_છે. #ઈશ્વર #એ #God

vasim Gaha

#જિંદગી #ગુનાહ #જવાબ #એ

read more
ઘણી સહેલી છે જિંદગી બસ...

વખત આવ્યે સૌની થવાની છે  અણધારી તપાસ,
એ હિસાબ પણ માંગશે ત્યારે શું આપશો જવાબ?

એકલતામાં કરેલ છે આપણે સૌએ હજારો ગુનાહ,
પડદો એ જયારે ઉઠાવશે ત્યારે શું આપશો સફાઈ?

યાદ રાખજો મરજીથી કંઈ  આપણે  આવ્યા નથી,
ઘડનાર જ બોલાવશે  ત્યારે કયાં સંતાશું આપણે ?

ડોળ ખૂબ ઝામી ગયોછે આજ સૌની આંખ આડો,
દેખાય બસ ભૂલથી ભરેલ સૌ આમાં વાંક છે કોનો?

ઘણી સહેલી છે  જિંદગી  બસ  છાપેલ પુસ્તકોમાં,
હકીકત ખબર નથી  એ  વળી શું  એનો  રાજ છે? 

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #જિંદગી #ગુનાહ #જવાબ #એ

hemali shah

#હા એ તુજ..,❣️
  
#જેની જોડે વાત કરતા કરતા
       મનમાં #તાજગી આવી જાય.....💞

હા એ તુજ...❣️
તને જોતા જ બધા #દુખ દર્દ ભુલાઈ જાય...💞

હા #એ તુજ....❣️
જેના #વિચાર માત્ર થી મોં પર મીઠી મુસ્કાન આવી જાય.💞

હા એ #તુજ....❣️
જેને જોવા #આંખો તરસી જાય..💞.

#હા એ તુજ .…❣️
જ્યારે બોલે ત્યારે બિજા
    અવાજો #સંભળાતા બંધ થઈ જાય..💞.

હા એ #તુજ ....❣️
યાદ આવતાં જ આંખ #ભરાય જાય.....💞 #newday

Vipul Kalani

#એ સંબંધ ક્યારે નથી #તૂટતો ,
જેમાં #રિસાવવા વાળું #પરફેક્ટ હોય...
અને #મનાવવા વાળું #એક્સપર્ટ હોય...
v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Rk Rajput

#એ હસતી ગઈ મને રડાવતી ગઈ

read more
loader
Home
Explore
Events
Notification
Profile