Nojoto: Largest Storytelling Platform

Best તુજ Shayari, Status, Quotes, Stories

Find the Best તુજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 11 Followers
  • 26 Stories

hemali shah

#હા એ તુજ..,❣️
  
#જેની જોડે વાત કરતા કરતા
       મનમાં #તાજગી આવી જાય.....💞

હા એ તુજ...❣️
તને જોતા જ બધા #દુખ દર્દ ભુલાઈ જાય...💞

હા #એ તુજ....❣️
જેના #વિચાર માત્ર થી મોં પર મીઠી મુસ્કાન આવી જાય.💞

હા એ #તુજ....❣️
જેને જોવા #આંખો તરસી જાય..💞.

#હા એ તુજ .…❣️
જ્યારે બોલે ત્યારે બિજા
    અવાજો #સંભળાતા બંધ થઈ જાય..💞.

હા એ #તુજ ....❣️
યાદ આવતાં જ આંખ #ભરાય જાય.....💞 #newday

अज़नबी किताब

ધીમું વરસ ને મેઘા.. મારે પણ તુજ સંગ ભીજાવું છે.☺️☺️#કવિતા

read more
આભ ને કેને કે,
થોડું ધીમે થી ગરજે. 
અને પેલી વીજળી ને કે, 
થોડી ઓછી ચમકે. 
અને તું,
 થોડો ધીમો વરસ ને મેઘા.
તુજ સંગ ભીજાવું છે, 
મારે પણ મોર બની તુજ સંગે ઝુમી જાવું છે.
અને જેમ પેલા દેડકા ગીત ગાયી રહ્યા છે એમના અવાજે, 
એ અવાજ બની મારે પણ ગાવું છે. 
થોડું ધીમે વરસ ને મેઘા, 
તુજ સંગે મારે પણ ભીંજાવું છે. ધીમું વરસ ને મેઘા.. 
મારે પણ તુજ સંગ ભીજાવું છે.☺️☺️#કવિતા

Nidhi Adhyaru

#DearZindagi ડીયર જીંદગી,
તુજ હસાવે છે,
તુજ રડાવેછે.
આપણા પારકાનો પરિચય પણ સમય સાથે તું કરાવેછે.
અને જીંદગી પર  સાથ પણ તુંજ નિભાવીજવાની. #DearZindagi

Digvijay Gadhavi

read more
તુજ થી અલગ થઈ અર્ધાકાર થઈશ 
તારા વિના કેમનો સાકાર થઇશ?
જીતી શકું સઘળું જગત તુજ જોમ થી
તું અગર "દિગુ" તણો આધાર થઈશ.

Savaliya Bhautik

#nojotorajkot

read more
" કરવી છે થોડી વાત "

તુજ છે મારો દીપ , તુજ છે મારો પ્રકાશ,

તુજ છે મારો દિન , તુજ છે મારી રાત ,

હ્રદય ની નિકટતા ને દે તુ આવાજ ,

કરવી છે થોડી વાત……….

તુજ દર્પણ છે મારૂ ,

દર્પણ માંથી પણ નવું સર્જન છે તું મારુ ,

આ નવી સર્જનતા નો દે તું સાથ ,

કરવી છે થોડી વાત.……….

મુજ વાણી માં વેદના નો વરસાદ છે તું ,

આ ખાલીખમ જિંદગી માં ભરનારો અહેસાસ છે તું,

અહેસાસ ના આ વાદળ ને જરા દે તું સાદ ,

કરવી છે થોડી વાત.………. #nojotorajkot

shaimee oza lafz

read more
એ જીંદગી ....

એ જીંદગી તારી જાળ માં ફસાયા છીએ,
સાચા હોવા છતાં ભરાઈ ગયા છીએ.

તારા ખેલ સમજી ન શકી નાદાન,
તુજ રંગથી વાકેફ છતાં રંગાયા.

સપનાં દિલ માં સજાવી,
તુજ થી વાકેફ થયા છીએ.

તારી હકીકત જાણવા કાંજે,
મોત ને આલિંગન આપી બેઠાં છીએ.

જીંદગી તને સમજવા માં અમે કાચા,
મોત સાથે પ્રણય ફાગ રચી બેઠાં છીએ.

જીંદગી તારી સાથે દોડ જોશે લગાવી,
અમે તારી સાથે દોડતા થાકી ને હારી બેઠાં છીએ.

હજી સંબંધ ને સુધારવાના બાકી છતાં,
મોત ની સમીપ ખેંચાયા છીએ,

   શૈમી ઓઝા "લબ્જ"

Hitesh Bhatt

જ્યારે હું મને શોધુ છું, ત્યારે તુજ મને મારા માં દેખાય છે.
       ‎મારી લાગણી માં , મારી લાંબી મઝલ માં , મારી આ ગઝલ ના સાર માં 
       ‎   
       ‎    તારા વગર નથી શક્ય મારુ જીવન  કરણ કે 
       ‎        તુજ મારા જીવન રુપી વાર્તા નો છેડો છો...
       ‎  
                                         ‎હિતેશ ભટ્ટ ( હિટ્સ ) #hitsshayri 
#hiteshbhatt.

Hardas Varu

રાધે રાધે..💞

read more
માને યા ના માને પણ હું તને ટહૂક્યા કરું છું ,
દૂર રહીને ય સદા હું, તને બરક્યા કરું છું .

તારી સુગંધી કરી મૂકે છે સદા મને પાગલ ,
તારાં ગયા પછી, ક્યાંય સુધી મહેંક્યા કરું છું .

લિપિ મુલાયમ સ્પર્શની, વાંચતા તેં શીખવાડી.,
બારાક્ષરી પ્રેમની, તુજ સાનિધ્યે ઘુટ્યા  કરું છું .

ભરી લે તુજ આશ્વલેષમાં "અન્જાન" ને વ્હાલી..!!
નક્કાશી સ્નેહની, બદન પર કોરાવ્યા કરું છું . રાધે રાધે..💞

shaimee oza lafz

પુત્રવધૂ એ સાચી દિકરી..... તારા પગલે ઘરે લક્ષ્મી ના આગમન થયાં, વંશ માં વૃદ્ધિ કરી અમને તે રુણી બનાવ્યા. પુત્ર થી પણ વધૂ કહેવાઇ, ઘરની ચિંતા માં અમને મુક્તિ અપાઈ તે અમને કેવા રુણી બનાવ્યા, દાદા દાદી ની ઉપમા મળી,

read more
તારા પગલે ઘરે લક્ષ્મી ના આગમન થયાં,
વંશ માં વૃદ્ધિ કરી અમને તે રુણી બનાવ્યા.

પુત્ર થી પણ વધૂ કહેવાઇ,
ઘરની ચિંતા માં અમને મુક્તિ અપાઈ
તે અમને કેવા રુણી બનાવ્યા,
દાદા દાદી ની ઉપમા મળી,
અમને તે ધડપણ સફર કરાવી 
દિકરા તારો ઉપકાર અમે શીદ ને ભુલીએ.

કળશને લાત મારી,ઘર માં ધાન્ય ના ઢગલાં થયાં,
તુજ આગમન થી ઘર માં લીલી વાડી થઈ.

તુજ પાયલ ના ખમકારે ઘર માં ઓજસ થયાં,
તારા મધુર કલરવે સુના સુના ઘર ને ભર્યું.

સદીઓના તપ અમને ફળ્યા,
દાન કરેલ દિકરી ની ગરજ સારી,
દિકરા તારો ઉપકાર અમે શીદ ને ભુલીએ.

અમને અમારા પુણ્ય ફળ્યા,વગર તપે,
ખુશીઓની વર્ષા થઇ અમારા આંગણે.....

અમારું હરતુ ફરતું દિલ,અમારો પ્રાણ તુ છે,
અમારી ઘડપણ ની  લાઠી છો તું સાક્ષાત અન્નપુર્ણા સમી પુત્ર વધૂ તને પ્રણામ,
દિકરા  તે તો અમને તુજ ના રુણી બનાવ્યા..

શૈમી ઓઝા "લબ્સ "

 #NojotoQuote પુત્રવધૂ એ સાચી દિકરી.....
તારા પગલે ઘરે લક્ષ્મી ના આગમન થયાં,
વંશ માં વૃદ્ધિ કરી અમને તે રુણી બનાવ્યા.

પુત્ર થી પણ વધૂ કહેવાઇ,
ઘરની ચિંતા માં અમને મુક્તિ અપાઈ
તે અમને કેવા રુણી બનાવ્યા,
દાદા દાદી ની ઉપમા મળી,

Bïřjü Prajapati

read more
👏 દિપાં 👏

તુજ મારી First Choice છે....

અને

તુજ મારી Last Choice છે....
loader
Home
Explore
Events
Notification
Profile