Nojoto: Largest Storytelling Platform

Best જેની Shayari, Status, Quotes, Stories

Find the Best જેની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 11 Followers
  • 17 Stories

Mukeshdan Gadhavi

#જેની લાગણી મળી છે એને પામી લેજો #પ્રેમ

read more

hemali shah

#હા એ તુજ..,❣️
  
#જેની જોડે વાત કરતા કરતા
       મનમાં #તાજગી આવી જાય.....💞

હા એ તુજ...❣️
તને જોતા જ બધા #દુખ દર્દ ભુલાઈ જાય...💞

હા #એ તુજ....❣️
જેના #વિચાર માત્ર થી મોં પર મીઠી મુસ્કાન આવી જાય.💞

હા એ #તુજ....❣️
જેને જોવા #આંખો તરસી જાય..💞.

#હા એ તુજ .…❣️
જ્યારે બોલે ત્યારે બિજા
    અવાજો #સંભળાતા બંધ થઈ જાય..💞.

હા એ #તુજ ....❣️
યાદ આવતાં જ આંખ #ભરાય જાય.....💞 #newday

Anand Mehta

read more
મિત્ર " હેપ્પી ફ્રેન્ડશીપ ડે "
                  મિત્ર,ભાઈબંધ,ભેરુ,સખો,બહેનપણી, સખી,દોસ્ત અને યાર...

     જીવનયાત્રામાં સંબંધોના ઉપવનમાં મૈત્રી એ વટવૃક્ષ સમાન છે, જેની અનેક શાખાઓ આપણા વ્યક્તિત્વનો આધાર હોય છે..,

      જેની સાથે લોહીના નહિ પણ લાગણી, સ્નેહ અને આત્મીયતાથી જીવનભર જોડાયેલા રહીએ એવું અનેરું અને અદકેરું સદેવ મુક્તિનો અનુભવ કરાવતું સંબંધનું બંધન એટલે "મૈત્રી"...

       એક એવો હાથ,સાથ અને સંગાથ જે પ્રત્યેક પરિસ્થિતિમાં આપણી સાથે જ હોય, એક એવો ખભો જ્યાં મુક્ત મને આપણે આંસુઓ દ્વારા લાગણીઓ વહાવી શકીએ એ લાગણીઓનું સરોવર એટલે "મૈત્રી"...

       જેની પાસે ગમે ત્યારે હક, અધિકાર,ઉદ્ધતાઈ અને મજાક કરી શકીએ, જો આપણા દ્વારા કાઈ ખોટું થતું હોય તો અધિકારપૂર્વક હમેશ આપણું ધ્યાન દોરાતું હોય એ જ "મૈત્રી"...

        મૈત્રીની મિરાતને આજના 'ફ્રેન્ડશીપ ડે' નિમિત્તે શબ્દદેહે લાગણીઓની અનેરી અને અદકેરી અભિવ્યક્તિ કરીએ કે "એ દોસ્ત આજે હું જે પણ કાઈ છું,જ્યાં પણ છું તારો સાથ,હાથ અને સંગાથ ના હોત તો એ શક્ય જ ના હોત.., દોસ્ત તારી આ 'દોસ્તીની હૂંફ' મને જીવનભર મળતી રહે, 'મૈત્રીનો જ્યોતીપૂંજ' સદેવ આપણા  જીવનને પ્રજ્જવલિત કરતો રહે."
          "હેપ્પી ફ્રેન્ડશીપ ડે"

       - મારા જીવન ઉપવનને મૈત્રીની  મહેંકથી સદેવ માટે સુગંધિત કરી દેનાર એ સર્વ દોસ્તોને અર્પણ...!
જય માતાજી !
શુભ પ્રભાત !!
🌹💐🌷💕🙏💕🌷💐

Anand Mehta

read more
મિત્ર " હેપ્પી ફ્રેન્ડશીપ ડે "
                  મિત્ર,ભાઈબંધ,ભેરુ,સખો,બહેનપણી, સખી,દોસ્ત અને યાર...

     જીવનયાત્રામાં સંબંધોના ઉપવનમાં મૈત્રી એ વટવૃક્ષ સમાન છે, જેની અનેક શાખાઓ આપણા વ્યક્તિત્વનો આધાર હોય છે..,

      જેની સાથે લોહીના નહિ પણ લાગણી, સ્નેહ અને આત્મીયતાથી જીવનભર જોડાયેલા રહીએ એવું અનેરું અને અદકેરું સદેવ મુક્તિનો અનુભવ કરાવતું સંબંધનું બંધન એટલે "મૈત્રી"...

       એક એવો હાથ,સાથ અને સંગાથ જે પ્રત્યેક પરિસ્થિતિમાં આપણી સાથે જ હોય, એક એવો ખભો જ્યાં મુક્ત મને આપણે આંસુઓ દ્વારા લાગણીઓ વહાવી શકીએ એ લાગણીઓનું સરોવર એટલે "મૈત્રી"...

       જેની પાસે ગમે ત્યારે હક, અધિકાર,ઉદ્ધતાઈ અને મજાક કરી શકીએ, જો આપણા દ્વારા કાઈ ખોટું થતું હોય તો અધિકારપૂર્વક હમેશ આપણું ધ્યાન દોરાતું હોય એ જ "મૈત્રી"...

        મૈત્રીની મિરાતને આજના 'ફ્રેન્ડશીપ ડે' નિમિત્તે શબ્દદેહે લાગણીઓની અનેરી અને અદકેરી અભિવ્યક્તિ કરીએ કે "એ દોસ્ત આજે હું જે પણ કાઈ છું,જ્યાં પણ છું તારો સાથ,હાથ અને સંગાથ ના હોત તો એ શક્ય જ ના હોત.., દોસ્ત તારી આ 'દોસ્તીની હૂંફ' મને જીવનભર મળતી રહે, 'મૈત્રીનો જ્યોતીપૂંજ' સદેવ આપણા  જીવનને પ્રજ્જવલિત કરતો રહે."
          "હેપ્પી ફ્રેન્ડશીપ ડે"

       - મારા જીવન ઉપવનને મૈત્રીની  મહેંકથી સદેવ માટે સુગંધિત કરી દેનાર એ સર્વ દોસ્તોને અર્પણ...!
જય માતાજી !
શુભ પ્રભાત !!
🌹💐🌷💕🙏💕🌷💐

Dipak

read more
જિંદગી એ ભૂમિતીની આકૃતિ નથી કે જેની રેખાઓ આપણે દોરી શકીએ;જિંદગી  એ તો ભૂગોળનાં એક એવા અજાણ્યા  પ્રદેશ ની આકૃતિ છે  કે જેની રેખાઓ આપણને દોરી જાય છે......








અલગારી  મોજ

યોગેશ. ન. પટેલ

કરચલી વાળી આંગણી પણ સુંદર લાગતી હતી.

read more
સુંદર એકવાત મને અજાણી કેમ લાગતી હતી ,, 

ચાલતા શીખવા જેની આંગણી પકડી હતી

વધતી ઉંમરે શરીરે જેની કરચલી આવી હતી, 

એ બાપ ની આંગણી કેમ મને સુંદર લાગતી હતી. કરચલી વાળી આંગણી પણ સુંદર લાગતી હતી.

Harshad Patel

સાચો પ્રેમ કોને કહેવાય...! એ કહેવું બહું જ સહેલું છે પણ જે તે નિભાવે છે તે જ જાણે છે કે અમારો પ્રેમ કેવો છે.. આજે જે પ્રેમ એકબીજાને થાયછે તે..લગભગ સુંદરતા ઉપર થતો હોયછે..અથવા તો જેની પાસે પૈસો..તેની પાસે પ્રેમ.. આજનો જમાનો અતિ આધુનિક છે આજે પૈસાનું ખુબજ મહત્વ હોયછે..ને પૈસો એજ પરમેશ્વર તરીકે ગણી શકાયછે.. પરંતુ જેની પાસે જરાય પૈસો નથી તો તેની પાસે જે કંઇ પ્રેમ બીજા ઉપર હોયછે તે તેનો એક ચોખ્ખો ને નિર્મળ પ્રેમ જ કહી શકાય.. વાત જાણે એમ છે કે એક છોકરાની એક છોકરી સાથે બે મહિના ઉપર સગાઇ થઇ હતી ને તેમના

read more
સાચો પ્રેમ કોને કહેવાય...!
એ કહેવું બહું જ સહેલું છે પણ જે તે નિભાવે છે તે જ જાણે છે કે અમારો પ્રેમ કેવો છે..
આજે જે પ્રેમ એકબીજાને થાયછે તે..લગભગ સુંદરતા ઉપર થતો હોયછે..અથવા તો જેની પાસે પૈસો..તેની પાસે પ્રેમ..
આજનો જમાનો અતિ આધુનિક છે આજે પૈસાનું ખુબજ મહત્વ હોયછે..ને પૈસો એજ પરમેશ્વર તરીકે ગણી શકાયછે..
પરંતુ જેની પાસે જરાય પૈસો નથી તો તેની પાસે જે કંઇ પ્રેમ બીજા ઉપર હોયછે તે તેનો એક ચોખ્ખો ને નિર્મળ પ્રેમ જ કહી શકાય..
વાત જાણે એમ છે કે એક છોકરાની એક છોકરી સાથે બે મહિના ઉપર સગાઇ થઇ હતી ને તેમના

Pravin Ahir

read more
જેની તબિયત ખરાબ હોય તેની સાથે રહેવાય,
પણ જેની નિયત ખરાબ 
હોય તેનાથી 
તો દૂર જ સારા

પ્રવિણ

shaimee oza lafz

sahid sainiko no atmsad 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊ શહિદ સૈનિક ની આત્મા ની અવાજ...... કોઈ તો સાંભળો દિલ ની વાત..... આજે તો અમારો આત્મા બોલે છે, ભારત માં અમારી માતા, આ દેશ અમારુ કુટુંબ જય ભારત માં......

read more
શહિદ સૈનિક ની આત્મા ની અવાજ......

કોઈ તો સાંભળો દિલ ની વાત.....
આજે તો અમારો આત્મા બોલે છે,
ભારત માં અમારી માતા, આ દેશ અમારુ કુટુંબ
જય ભારત માં......

અમે એ જવાનો છીએ પહેલા અમારુ પણ કુંટુંબ 
હતુ,આજ તો આજ તો અમે દેશ ખાતર ભારત માં ના મા તારી શરણે આવી એ છીએ અમારું આ બલિદાન કબુલ કરી મારું,દેશ નાં મારા બંધું ઓ અને પરિવાર પર તારા પ્રેમ થી નજર નાંખજે,
જય ભારત માં......

એ ચહેરો જે વર્ષ થી રાહ જોતો કે મારો દિકરો આવશે,પણ તેની રાહ તો બસ રાહ જ રહી,આવતા જન્મે માં તારી સાથે ભેટો થશે,મારી માં પણ તુજ થજે, જય ભારત માં.........

એ નવોઢા જેની મહેદી નો રંગ ચુડી ઓનો પાયલ નો ખમખમ હવે નહીં સંભળાય, ખાલી દુઃખ થી તુટવા નો અવાજ જ સંભળાશે, એ માં જેને મને સૈનિક બનવા લાયક બનાવ્યો, એ માં નો હરખ હવે હૈયાફાટ ,રુદન માં બદલી ગયું પળ ભર માં,તે માસુમ ફુલ જેવી કોમળ ગુડિયા જેનું મોં જોયુ નથી હજી સુધી,મારા પરિવાર ની તુ રક્ષક બનજે,
તારી કૃપા રાખજે તેમની પર ,જય ભારત માં.......

વેલેન્ટાઇન ડે નો ઉત્સવ છે, પણ અમારા ઘર માં શોકોત્સવ છે,બધે પ્રેમ નાં ગીતો ગવાય છે,અમારા ઘર માં મરણ નાં ગીતો ગવાય,અમારા પરીવાર ને અમારા જવાનુ દુઃખ ભુલાવજે, જય ભારત માં.....

એક્ટર અને ક્રિકેટર ને એક કરોડ આપે સરકાર 
અમારા બલીદાન ની આટલી કિંમત? અમે કિંમત તો નથી માંગતા પણ અમારા પરીવાર ને કોઇ સામે 
હાથ ન ફેલાવવો પડે ને માં તેનો ધ્યાન રાંખજે,
જય ભારત માં.......

અમારા કંઈ નથી જોઈતું,પણ આ દેશ ની પડખે ઉભી રહે તેવી યુવાફોજ બને તેની સરકાર શ્રી અને
અમારા એક બે ભાઇ જેની નાદાની થી અમારી જમાત ને આમ બદનામ કરશો માં ,અમારા સ્મારકો નહીં હોય તો ચાલશે,પણ અમારે તમારા 
દિલ માં એક સાચા હિરોની અને આદર્શ ની છાપ છોડી ને જાવુ મારે સ્મારક નથી થાવુ,અમારે તો ભારત માં ના પ્યારા થાવુ અમારે ભારત માં ના પ્યારા થાવુ જય ભારત માં..........

શૈમી ઓઝા..........

 #NojotoQuote sahid sainiko no atmsad 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊
શહિદ સૈનિક ની આત્મા ની અવાજ......

કોઈ તો સાંભળો દિલ ની વાત.....
આજે તો અમારો આત્મા બોલે છે,
ભારત માં અમારી માતા, આ દેશ અમારુ કુટુંબ
જય ભારત માં......


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile