Nojoto: Largest Storytelling Platform

તારા હોવાનો અનુભવ આલ્હાદક ઘણો છે, મારામાં તારો આજે

તારા હોવાનો અનુભવ આલ્હાદક ઘણો છે,
મારામાં તારો આજે અહેસાસ કંઇક નવો છે.

જામ આંખો છે તારી અને હોઠ સુરાહી સમા,
તારી સંગત છે કે મયખાનુ, પણ નશો ઘણો છે. #poetry #gujarati #gazal #gujaratipoet #poem #pyaar #shayari #motabhai