ચાલ થોડી વાતો કરું સમય તો છે ને સરવાળે? આશા છે અજવાળા ની કે અંધારા ના અણસારે? પુષ્પો ભીની મહેક સમી કે પર્ણો ના કોરા કસવારે? પણીયારી નો ઘડો કહો ઘેલો મણિયારો ભથવારે? શબ્દો ની માળા કોમળ વાક્યો ની તીખી રચનાઓ છે આ પણ અક્ષર સર માં કાગળકંડેરા શમણાઓ બેવાર કે બહુવાર થઈ કઈ રસધારા ની રસનાઓ વાર થઈ છે કે ઘટી ગઈ ઘડિયાળો ની ઘટનાઓ આ સરવાળે વાતો કરું કે ઘરૂં મૌન વિચારણાઓ? #dharmuvach✍️ સુપ્રભાત!! આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #dharmuvach #collab #collabchallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai