Nojoto: Largest Storytelling Platform
bhavikshrimali5282
  • 16Stories
  • 40Followers
  • 166Love
    68Views

Bhavik Shrimali

#poet #Actor #Shayar #Engineer #

  • Popular
  • Latest
  • Video
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

ઝૂમકું જોય ને મારુ દિલ લલચાઈ છે.
દિલ મારું તારા પર આવી જાય છે.
નથણી તને અતિ સુંદર બનાવે છે.
તારી મુસ્કાન મારુ દિલ લઇ જય છે.
સાડી નો પાલવ સરકે નહીં ,
એનું ધ્યાન તું રાખે છે.
દિલ થી ગુડ્ડુ તું બહું રૂપાળી લાગે છે.

9 Love

3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

પ્રેમ ની અભિવ્યક્તિ તમે મને કરાવી છે.
તારી નજીક આવી ને મેં એ વાત જાણી છે.
આ પ્રીત કરવાની રીત ઘણી પુરાણી છે.
જેમાં આખા જગત એ રાધા-કૃષ્ણ ની જોડી ને વખાણી છે. #Janamashtmi2020
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

#Kissbeats  #lockdown#indianpoetry #shayar #gujjuboy #Safelife
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે.
બધા જ છે પોત પોતાનાં ઘર માં, 
ને બહાર આવતા ડરે છે.
કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું ,
જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય.
એમ લોકો એકબીજા ને અડતા ડરે છે.
મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે.
કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે.
ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે.
લોકો ને બચાવીને ઘણા રાજી છે.
ઘણો સમય પછી ,
પક્ષીઓના હાથ માં બાજી છે.
એમને પાંજરે પુરનારા,
પોતે જ લોકડાઉન માં છે.
મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે.
એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને
દાણા એમના માટે નાખે છે..
#Armaan #પાગલ પ્રેમી👆😍
#Stayhome #staysafe
#21lockdownindia #lokdownindia#
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

ચમકતી આંખો ને, 
ગુલાબી હોંઠ,
જોઈ ને કોઈ પણ થઈ જાય દંગ,
એવી તારી મોહક અદા,
દુનિયા થઈ છે જેના પર ફિદા,
અંજામ એવો મળે તો સારું,
અહેસાસ તારો મળે તો સારું.
#Armaan #પાગલ પ્રેમી👆😍😅 #Rasmika#Nationalcrush #beautiful #Cute #Gujaratipoem #Gujjulove #ahmedavadi
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

જો મોબોઇલ ના હોત ને લોકડાઉન નું થયું હોત.
ઈશ્વર વઘારે સારું હોત,
ઘર માં બધા જ છે.
પણ એકબીજા થી અપીચિત થઈને રહે છે.
આખો દિવસ મોબાઇલ મચીડી,
બેભાન થઈ ને સુવે છે.
એક હાથ માં ચાર્જર ને એક હાથ માં મોબાઇલ ના ડેટા પર ધ્યાન આપે છે.
જેવું થાય ઓછું કે ટેનસન માં મુકાઈ છે
આ મોબાઈલ ની દુનિયા માં ખોટો ટાઈમ વેડફે છે.
ઇન્સ્ટાગ્રામ ને સેરચેટ પર લોકો દેખાઈ છે.
ખોટા ખોટા વાયદા આપે એમ બધી ચેટીંગ થાય છે.
નવરા છે બધા પણ ખોટા વિડીયો જોઈ ને ભયભીત થઈ જાય છે.
આ કોરોના ને દૂર કરવા સરકાર થી કડક પગલાં ભરાઈ છે.
જે મેડિકલ ને પોલીસ આપડા માટે કામ કરે છે એના માટે ફરી થી તાલી પાડવાનું
મન થાય છે.
આખો દિવસ આમ જાય છે.
ને ઓછો ઘોઘાટ માં ચકલી નો આવાજ સંભળાય છે.
ને બહાર રહેતા લોકો ને ઘર ના રોટલા ખાવાનો આનંદ માલી જાય છે.. #Lockdownindia #Nomoreusephone #stayhome #staysafe #Timeforfamily
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

વિઝા
કે મારી નજર માં તું આવે,
અને તારી નજર માં કોઈ બીજું,
હું તને ચાહું ને,
તું નીકાળે બીજા જોડે વિઝા,
હવે મુલાકાત નો સફર તો પુરી થઇ છે,
પણ ધણી વાત આજ સુધી અધૂરી રહી છે,
જે સમજવા માટે કોઈ ટાણે તો તું આવજે,
અને જો ના આવે તો કોઈ નહી,
બીજા જોડે તારા તો સમાચાર મોકલાવ જે..

1 Love

3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

કે વાત બગડે નહીં અે મને સમજાય છે. 
ને તારી જોડે વાત કયૉ વગર પણ તારો અહેસાસ થાય છે. 
જો હોય તને પણ સાચો પ્રેમ 
તો કેમ ની જુદાઈ  સહન થાય છે..? #gujarati poetry #gujju rocks #gujaratisahitya

3 Love

3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

તું અંધારી રાત ની ચાંદની, 
ને હું ભરબપોરે નો બુટલેગર, 
કે તારા અને મારા પ્રેમની, 
ન મલી સકે કોઈ ખાતરી, 
હું તારો બિસ્કીટ ને, 
તું મારી કાતરી... 😅 #Gujaratipoet #Gujaratisahitya #Gujaratishayar
3c7b2426a9aa16ae0e4bb7404a43d2f8

Bhavik Shrimali

એ રસ્તા પરની યાદો આજે
પણ ભુલાય અેમ નથી... 
તું નથી રહી મારી એ વાત 
મનાય અેમ નથી... 
દુર તો છીએ અાપણે ઘણાં બધાં
પણ અે જુદાય સહન થાય અેમ નથી...
આવી જજે તું દરિયા નાં મોજા ની
 જેમ ઉછરતી, 
તને પામવા હું બની જઈશ 
સાગરનો કિનારો... #gujjukavita#gujaratilekhan #gujjuboy #gujjurock#gujaratisahitya
loader
Home
Explore
Events
Notification
Profile