Nojoto: Largest Storytelling Platform
trishalashah2023
  • 5Stories
  • 17Followers
  • 26Love
    154Views

Trishala Shah

An immature poet arranging her heart in few words❤❤❤

  • Popular
  • Latest
  • Video
494733214cf39d65ddd7af1c1ae3a1b9

Trishala Shah

just tried.... voice quality isn't good enough...words aren't arranged well, just feel the atmosphere I tried to create🙂

just tried.... voice quality isn't good enough...words aren't arranged well, just feel the atmosphere I tried to create🙂 #કવિતા

494733214cf39d65ddd7af1c1ae3a1b9

Trishala Shah

#poem
#write
#love
#feelings
494733214cf39d65ddd7af1c1ae3a1b9

Trishala Shah

#poet
#trials
#writer
#feelings
#music
#love
494733214cf39d65ddd7af1c1ae3a1b9

Trishala Shah

 પત્થર ની પણ વ્યથા કોણ જાણે,
શું હશે એના ભાગ્યમાં કોઈ ન જાણે.
મળશે કયારેય એને આકાર 
કે રહી જશે એ નિરાકાર.
શું બનશે એ કોઈ મૂરત,
કે કોઈના માથે છત?
શું બનશે એ કોઇ શ્રૃંગાર રસ ધરાવતી નાર,
કે પૂજાશેે એ ભક્તિ રસ ધરાવતા કોઈ ઈશ્વર અને સૌંદર્ય નિખારશે ચંદન અને ફૂલો ના હાર?

પત્થર ની પણ વ્યથા કોણ જાણે, શું હશે એના ભાગ્યમાં કોઈ ન જાણે. મળશે કયારેય એને આકાર કે રહી જશે એ નિરાકાર. શું બનશે એ કોઈ મૂરત, કે કોઈના માથે છત? શું બનશે એ કોઇ શ્રૃંગાર રસ ધરાવતી નાર, કે પૂજાશેે એ ભક્તિ રસ ધરાવતા કોઈ ઈશ્વર અને સૌંદર્ય નિખારશે ચંદન અને ફૂલો ના હાર? #nojotophoto

494733214cf39d65ddd7af1c1ae3a1b9

Trishala Shah

જો માફિ આપી મોટા બનાતું હોય ને
તો નથી બનવું મારે મોટા
કારણ કે આ યુગજ છે એવો 
જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે.
©trishalashah માફી
#writer
#poet
#feelings
#truth


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile