Nojoto: Largest Storytelling Platform
nojotouser2331741469
  • 236Stories
  • 786Followers
  • 3.2KLove
    425Views

રાધે રાધે

આજ કાગળ અને કલમ લઈ ને બેસવાનું મન થયું છે આજ ફરી કોઈ ના પ્રેમ માં પડવાનું મન થયું છે

  • Popular
  • Latest
  • Video
73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

જીંદગી એક સપનું હશે તો.
મોત મારી લાજવાબ હશે તો.

તમને લાગ્યું હું મૌન છું.
પણ મારું મૌન જ મારો અવાજ હશે તો.

હું અહિયાં બધા થી નારાજ છુ.
કદાચ આ સમય જ મારાથી નારાજ હશે તો.

તેમણે કહ્યું હવે મારે તમારી જરૂરત નથી.
મે કહ્યું મારી જીંદગીને તમારી જરૂરત હશે તો.

હસતો રહું છું તમારી સામે  હમેશાં.
કદાચ તમારા ગયા પછી આંખ મારી રડી હશે તો.

એ કહેતા હતા કેટલું લખ્યું હશે તમે મારા માટે.
હું કહેતો હતો કદાચ એક પુસ્તક લખ્યું હશે તો.

                                    રાઘે રાઘે

©રાધે રાધે
  રાઘે રાઘે.
.
.

રાઘે રાઘે. . . #પ્રેરક

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

कुछ तुम कोरे-कोरे से
कुछ हम सादे-सादे से...

इक आसमां पे जैसे
दो चाँद आधे-आधे से...

©રાધે રાધે राघे राघे

राघे राघे #શાયરી

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

રાઘે રાઘે

         આજે પણ તમે એવા જ લાગો છો.
                   જેવા વર્ષો પેલા તમને જોયા હતા.

       લખું તો લખું શું મારી શાયરી માં તમારા માટે.
           હવે તો મારી શાયરી દરેક શબ્દો તમારા જેવા લાગે છે.

         પહેલી વાર એ નજર મને જોયને શરમાય હતી.
                અને આજે પણ એ જ નજર બારી માંથી મને જોયને શરમાણી છે.
 
          આજે પણ તમે એવા જ લાગો છો.
                    જેવા વર્ષો પેલા તમને જોયા હતા.


                                       રાઘે રાઘે

©રાધે રાધે
  #Walk રાઘે રાઘે

#Walk રાઘે રાઘે #પ્રેમ

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

રાઘે રાઘે

                  વર્ષોથી જાણે ખોવાતો જ રહ્યો છું...
                 હું મને જ મળવા સતત તરસી રહ્યો છું...

                 ખરી ગયું એક પાન વર્ષો થયાં, છતાંયે
                હું હજી એ ઝાડ તળે એને શોધી રહ્યો છું.

                                               રાઘે રાઘે

©રાધે રાધે
  રાઘે રાઘે

રાઘે રાઘે #શાયરી

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

कृष्ण मिले राधा से जहा रंग उडता गलियों में
समय भी ठहर गया तब गोकुल वाली गलियों में

                                             राधे राधे

©રાધે રાધે राधे राधे

#Holi

राधे राधे #Holi #પ્રેમ

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

રાઘે રાઘે

     ખબર કયા હતી મને કે પ્રેમમાં પણ ઈચ્છાઓ હશે,
     ખબર કયા હતી સપનાઓનાં પણ પગલાના નિશાન હશે.

     ડગલા ભર્યા હતા તમારા ઘર તરફ જવા માટે,
     ખબર કયા હતી તમારા રસ્તાઓમાં અનેકો વળાંકો હશે.

     મારી ઈચ્છા હતી બારીમાંથી એક નજર જોય લવ,
     ખબર જ કયા હતી બારીમાં તમે પડદા લગાવ્યા હશે.

     નીકળતા જે રસ્તા પર તમે હું એજ રસ્તા રાહ જોતો રહ્યો,
     કયા ખબર હતી નીકળવાનાં રસ્તાઓ તમારા ઘણા હશે.

     વાત તો બસ મારા દર્દની હતી અને તમે રોય પડ્યા,
     ખબર કયા હતી મને કે એજ દર્દ તમને પણ હશે.

                                           રાઘે રાઘે

©રાધે રાધે રાઘે રાઘે

રાઘે રાઘે #કવિતા

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

રાઘે રાઘે

          દિલમાં તારી જ યાદોની મહેફિલ ની ખોટ છે.
          નહીંતર યાદોને સ્મરણ કરવાં ઘણા બધા તોડ છે.

         લાગણીઓને મધદરિયે પહોંચવાની દોડ છે.
         પણ લાગણીઓને કિનારે પહોંચવા સ્નેહ ખોટ છે.

         સફર લાંબો ઘણો છે પણ તુ મુંઝાય કેમ છે.
         તું નિંરતર ચાલ્યા જ કર તારા પ્રયત્નોમાં કયા ખોટ છે.

         જીંદગીની પરિક્ષામાં બધા જ પ્રશ્નોનો નાં જવાબ છે.
         જવાબો મળશે તારી ભીતર જ બધા પ્રશ્નોનાં શોધ છે.

         જીવનમાં દુખ સુખ એક રોગ સમાન છે.
        પણ પ્રેમ, લાગણી,એ આ બધાજ રોગોનો એક તોડ છે.

                                                 રાઘે રાઘે

©રાધે રાધે રાઘે રાઘે

#alone

રાઘે રાઘે #alone #poem

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

રાઘે રાઘે

          ઘાવ મળ્યા જીંદગીમાં એ હવે કહેવા નથી.
          હું તો બસ શબ્દો રૂપી વાતો લઈ ને આવ્યો છું

          આજે અમાસની રાતની વાત હવે કહેવી નથી.
          હું તો બસ પૂનમના ચાંદની વાત લઈ ને આવ્યો છું

                                                    રાઘે રાઘે

©રાધે રાધે રાઘે રાઘે

#moonbeauty

રાઘે રાઘે #moonbeauty #poem

73cc2d5edd31f16cd6031da8db50b368

રાધે રાધે

राधे राधे

            अच्छा लगता हैं जब बैगानो की.
                          इस दुनिया में कोई आपना कहता हैं.....

              एक आस की डोरी बंध जाती हैं उससे

           कुछ दर्द हलका सा हो जाता हैं.
                           दिल फूल सा खिल जाता हैं.....

                                              राधे राधे

©રાધે રાધે राधे राधे

#SAD

राधे राधे #SAD

loader
Home
Explore
Events
Notification
Profile