Nojoto: Largest Storytelling Platform
pratiksevak8744
  • 77Stories
  • 69Followers
  • 570Love
    50Views

pratik's

life hy fully enjoy karo. 😉

  • Popular
  • Latest
  • Video
775d82d4f538536db8e9b083574901d1

pratik's

ફક્ત એવા લોકો સાથે ન રહેવું જે તમને ખુશ કરે છે. 
થોડો સમય એવા લોકો સાથે પણ રહેવું
જે તમને જોઇને ખુશ થાય છે !!

©pratik's
775d82d4f538536db8e9b083574901d1

pratik's

❛❛નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;
કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે!

ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,
હૃદય માટે આ ચહેરો એટલે ગુમાન રાખે છે.

ખબર એની નથી ગોદામમાં શું શું ભરેલું હોય?
છતાં એ હોઠ પર તો સ્મિતની દુકાન રાખે છે!

પછી ઉપચાર જખ્મોનો સરળતાથી નથી થાતો,
સ્મરણને એ જ કારણથી એ કાયમ મ્યાન રાખે છે.

દિલાસો આપશે, ઉમ્મીદ રાખી કહું બધીયે વાત,
ખબર છે ભીંત ઘરની એની ભીતર કાન રાખે છે.

સ્વભાવે શાંત છું - એ રીતની ઓળખ ભલે મારી;
ગમે છે ખૂબ! એની આંખ જે તોફાન રાખે છે.❜❜

©pratik's #DarkWinters
775d82d4f538536db8e9b083574901d1

pratik's

जो आपको लगता है कि नही.....   किया जा सकता है
                
               वह कही किसी के द्वारा ...... किया जा चुका है ......!!!

©pratik's #SardarPatel
775d82d4f538536db8e9b083574901d1

pratik's

આપણ ને ઓછું મળ્યું છે.
એ આપણું દુઃખ નથી ,
આપણ ને ઓછું લાગી રહ્યું  છે.
એ આપણું દુઃખ છે.

©pratik's #lonely
775d82d4f538536db8e9b083574901d1

pratik's

જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે.. 
 
"સંબંધ હોય, કે સમસ્યા" 
 
 "બસ ..મન મોટું રાખજો".   "બાકી દુનિયા તો નાની જ છે" 
 
હું નમું છું બધાની સામે કેમ કે, 
 
મારે વટ નહી સંબધ રાખવો છે....🙏🏻

©pratik's #Top
775d82d4f538536db8e9b083574901d1

pratik's

ક્યારેક ક્યારેક આપણે ખોટાં નથી હોતાં સાહેબ પણ આપણી પાસે શબ્દો નથી હોતાં જે આપણને સાચા સાબિત કરી શકે.!!

©pratik's #Top
775d82d4f538536db8e9b083574901d1

pratik's

*ज़बान चलने लगी लब-कुशाई करने लगे,,,*
*नसीब बिगड़ा तो, गूंगे बुराई करने लगे,,,,*

*हमारे क़द के बराबर न आ सके जो लोग,,,,*
*हमारे पाँव के नीचे खुदाई करने लगे ....!!!*

©pratik's #Top
775d82d4f538536db8e9b083574901d1

pratik's

જેના થી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર
 અને 
જેનાં વડે તમે યાદ રહી જાવ છો એ તમારું ચરિત્ર!!!

©pratik's #achievement
775d82d4f538536db8e9b083574901d1

pratik's

ગુસ્સો ક્ષણભરનો હોય છે ,
પરંતુ એનું નુકશાન જીવનભરનું હોય છે..
 .🌼શુભ સવાર🌼.

©pratik's #philosophy
775d82d4f538536db8e9b083574901d1

pratik's

मेरी यादो मे तुम हो, या मुझ मे ही तुम हो,
मेरे खयालो मे तुम हो, या मेरा खयाल ही तुम हो,
दिल ❤ मेरा धडक के पूछे, बार बार एक ही बात,
मेरी जान मे तुम हो, या मेरी जान ही तुम हो…!🦋

©pratik's #ishq
loader
Home
Explore
Events
Notification
Profile