Nojoto: Largest Storytelling Platform
vrbudasana1643
  • 140Stories
  • 225Followers
  • 1.3KLove
    125Views

VR Budasana

Always Trust Me

  • Popular
  • Latest
  • Video
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

હતી એ સામે,
હું સ્મિત ના આપી શક્યો....

છું એના પ્રેમમાં ચકચૂર,
હું કહી ના શક્યો....

©VR Budasana #SongOfLove
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

સિગરેટ કે ધુએ સે ઈશ્ક નહિં કરના હમે, 
કમબખ્ત ચાય બુરા માન જાયેગી...

©VR Budasana
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

कितनी छोटी सी दुनिया है मेरी,
एक मै हूँ और एक दोस्ती तेरी..

©VR Budasana #friends
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

સબંધ ની જવાબદારી એટલે,
સત્ય જાણવા છતાં પણ સાંત રહેવું....

©VR Budasana #Love

7 Love

b12b83699c435b42afa9860999c06335

VR Budasana

સબંધ ની જવાબદારી એટલે,
સત્ય જાણવા છતાં પણ શાંત રહેવું...

©VR Budasana #Love

10 Love

b12b83699c435b42afa9860999c06335

VR Budasana

સૂરજના કિરણો તેઝ આપે,
ખીલતા ફૂલો ખુશ્બૂ આપે, 
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન "કૃષ્ણ" જન્મદિવસ પર 
જિંદગીનો બધો આનંદ તમને આપે,

જન્મદિવસની મુબારક....

©VR Budasana
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

" હા " બોલવામાં મોડું અને 
" ના " બોલવામાં ઉતાવળ 
કરવાથી જીવનમાં ઘણું ગુમાવવું પડે છે

©VR Budasana #Thinking
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

જીવનમાં એટલી બધી 
પણ ભૂલોના કરવી કે...

પેન્સિલ પહેલા જ રબર ઘસાઈ જાય..

©VR Budasana
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

જે વ્યક્તિ પોતાના જીવનની 
બધી વાતો બીજાને
 વિયાર્યા વગર કહી દે છે....

 તેવા વ્યક્તિ જીવનમાં 
કયારેય દગો આપતા નથી...

©VR Budasana #apart
b12b83699c435b42afa9860999c06335

VR Budasana

Wife શબ્દ ભલે બહુ નાનો હોય
 પણ જ્યારે 

એને સમજી જશો ઍ દિવસ એં જ
 તમારી LiFe બની જશે ...

©VR Budasana #Love

7 Love

loader
Home
Explore
Events
Notification
Profile