Nojoto: Largest Storytelling Platform
parmarsuresh6662
  • 600Stories
  • 757Followers
  • 5.5KLove
    85.1KViews

સુરેશકુમાર એચ પરમાર

બીએ હિન્દી

  • Popular
  • Latest
  • Repost
  • Video
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

White અમે ચાંદ ને પૂછ્યું, અલ્યા તું કોનો..? ઈદ વાળા નો કે પછી બીજ વાળા નો..?

ખીર જેવું હસીને ચાંદ બોલ્યો, પરસ્પર ના દર્દ સમજે એવી તમીજ વાળા નો..!!

©સુરેશકુમાર એચ પરમાર
  #eidmubarak
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

love is ગ્રેટ

©સુરેશકુમાર એચ પરમાર
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

માણસ જ્યારે પોતાની લિમિટ ભૂલે છે ને સાહેબ ત્યારે અનલિમિટેડ દુઃખ ઉભા થાય છે

©સુરેશકુમાર એચ પરમાર
  #againstthetide
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

जिसके 😘होने से मैं खुद 🥺को !!
मुक्कम्मल 🖐️मानता🤱 हूँ !!
में खुदा🙏 से पहले🤱 मेरी !!
माँ 👩‍❤️‍💋‍👩को जानता हूँ !!

©સુરેશકુમાર એચ પરમાર
  #motherlove
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ ત્યાં સુધી
સામેથી અવાજ જ નથી આવતો સાહેબ..!!

©સુરેશકુમાર એચ પરમાર
  #addiction
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

જીવન એક " TEST " છે. 
ખુશીની પળો માં " REST " છે.
વધારે વિચારવું " WASTE " છે.
એટલે બધાને એક " REQUEST " છે.
જીવો અને જીવવા દો એ જ સૌથી " BEST " છે.
કેમ કે આ દુનિયામાં બધાં જ " GUEST " છે.

©સુરેશકુમાર એચ પરમાર
  #friends
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

🪴|| સત્ય વચન ||🪴

   જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો,

એ જ કૃષ્ણ  વાંસળી  બે હાથે પકડે છે.

બસ આ જ ફરક છે  "પરાક્રમ"  અને  "પ્રેમ"  માં......!!

©સુરેશકુમાર એચ પરમાર
  #Krishna
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

•──•───────────────────•

"વાદળ"નામના પડદા ખુલ્યા, "સૂર્ય"નામનું ફોક્સ પડ્યું, 
"સવાર"નામનો રંગમંચ ઝળહળી ઉઠ્યો, અને "જીવન"નામનું નાટક ચાલુ થયું........... 
"ચાલ જીવી લઈએ..

©સુરેશકુમાર એચ પરમાર
  #proposeday
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

સંબંધ:-                                        જો નમવાથી સંબંધ સચવાઈ જતો હોય તો લડી લેવા કરતા નમી જવુ વધારે શ્રેષ્ઠ હોય છે......

©સુરેશકુમાર એચ પરમાર
  #tereliye
b32873d603a6f5d553e2a9d5b83fe77e

સુરેશકુમાર એચ પરમાર

"વાણી" અને "પાણી" બંનેમાં
 "છબી" દેખાય છે,
જો "પાણી" સ્વચ્છ હોય તો "ચિત્ર" દેખાય છે...
જો "વાણી" મીઠી હોય તો "ચરિત્ર" દેખાય છે.

©સુરેશકુમાર એચ પરમાર
  #mohabbat
loader
Home
Explore
Events
Notification
Profile