Nojoto: Largest Storytelling Platform

New તક Quotes, Status, Photo, Video

Find the Latest Status about તક from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

GULAM MOHMAD

તકરીર #समाज

read more

srushti pandya

#તકદીર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
પિંજરામાં બેઠેલી તકદીર પણ ડરી ગઇ
જયારે કોશિશોને સફળતા મળી ગઇ




     #તકદીર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

kishor chudasama

તકલીફ ખુદ હી #વિચાર

read more
 તકલીફ ખુદ હી

kishor chudasama

તકલીફ ખુદ હી #વિચાર

read more
 તકલીફ ખુદ હી

vasim Gaha

#Benchawaits #સબંધ #લાગણીઓ #તકરાર #કવિતા

read more
દઈ આવ્યા છીએ...

થાકી ગયા છીએ  હવે તો  સાવ તમારાથી,
એમ  કહી થાક  બધો  દઈ આવ્યા  છીએ.

ઉછીનું જીવન આ, ને પાછું રાખવાનુય પાસે,
આજ તો  હિસાબ  બધો કરી આવ્યા છીએ.

હશે બસ, એમ કહી ઘણું છે ખોટું સાંભળ્યું,
હવે વધુ નઇ એમ કહી ચાલ્યા આવ્યા છીએ.

જાણે છે છતાં માનવા એ આપણું તૈયાર નઇ,
રમત બધી  હવે એમને  સોંપી આવ્યા છીએ.

એમનાથી અલગ થઈ કશું પામવાના તો નથી,
તોય સુખ ને આજ નોતરું દઈ આવ્યા છીએ.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #Benchawaits #સબંધ  #લાગણીઓ #તકરાર

chirag Gandhi

તક્લીફ મને પણ થાય છે 😔

read more
પ્રેમ છે કે નહી ખબર નથી મને
પણ તને કંઈક થાય
તો થોડી તકલીફ મને પણ થાય છે
♥️ચિરાગ♥️ તક્લીફ મને પણ થાય છે 😔

Dr.S.K. Vagh

તકના અભાવે સારા છે લોકો દુનિયામાં... #શાયરી

read more
તક મળશે તો ફાયદો જરૂર ઉઠાવશો...
હથિયાર હાથમાં હોય તો ડર તો શાને લાગે...?

તકના અભાવે જ લોકો સારા છે દુનિયામાં...
તક વગર કદર તો શેની લાગે...?

ઉપાડીને મારશો સવાલો માથામાં...
પ્રપંચમાં બળ તો શાને લાગે...?

શિરસ્તો નવો શરૂ જરૂર કરશો...
જૂઠને હાથ પગ કે દાઢી થોડી લાગે...?

આવશે સંજય સંજોગ એ પણ હવે...
હારવામાં બોલો વાર તો કેટલી લાગે..?

સર્વસ્વ લૂંટાવી દવ જિંદગી તારા પર...
આથી વધારે ઘા તો કેટલા લાગે...?

©sk vagh તકના અભાવે સારા છે લોકો દુનિયામાં...

Mahesh Patel

સહેલી... તકલીફ.... લાલા.... #Shayari

read more
સહેલી...
બસ એક જ વાત કરી હતી મેં એને...
સ્નેહીની સાથે થોડી નફરત પણ કરજે...
પડી જાય તકલીફ તુંજ જીવનમાં તો...
આજ રીતે સહેલી બની લાલાને યાદ કરજે... લાલા...

©Mahesh Patel સહેલી... તકલીફ.... લાલા....

Umang Parmar

#તક #ગુજરાતી inviting for collabe

read more
એને વાટ હતી એ તક ની કે 
જ્યારે હુ પળવાર હાથ છોડુ, 
પણ એને એ અવસર મળ્યો ત્યારે 
જ્યારે સાથ છોડ્યો મારા શ્વાસે. #તક #ગુજરાતી  inviting for collabe

Dharmesh Chaudhari

બદલાતી પરિસ્થિતિ - એક તક #krishna_flute #Thoughts

read more
loader
Home
Explore
Events
Notification
Profile