Nojoto: Largest Storytelling Platform

New navra maza navsacha Quotes, Status, Photo, Video

Find the Latest Status about navra maza navsacha from top creators only on Nojoto App. Also find trending photos & videos about, navra maza navsacha.

Stories related to navra maza navsacha

    LatestPopularVideo

Manju kushwaha

#Navra# #Bhakti

read more

Writer R S

HATE LOVER ANSH

mauu

navra.... #EmotiveTalks

read more

Bhavna Bhatt

Navra... Kavita.. #adishakti #કવિતા

read more
*નવરા છો તમે* ૧૭-૧૧-૨૦૨૧

અરેરે કેટલાં બધાં નવરા છો તમે,
આખો દિવસ પંચાત જ કરો છો.

જબ્બર નવરા છો તમે,
આની આને ને, એની બીજાને;
ગુસપુસ વાતો કરતાં જ રહો‌ છો.

પાછી વાતો કરવાની પણ સ્ટાઈલ છે,
આંખો કોઈ પરને વાતો બીજા કોઇની;
નિંદારસ માં માસ્ટર ડિગ્રી ધરાવો છો.

ભાવના નાં સમજાઈ કોઈનીય,
વિણી વિણીને અવગુણો શોધો છો;
અરરર કેટલાં નવરા તમે છો.

સાચાંને પણ પલમાં જૂઠ્ઠો પાડી દો છો,
ખોટાં આંસુ ને ખોટી કસમ ખાવ છો;
અભિનય સમ્રાટ તો તમે જ છો.

સંપ હતો ત્યાં તિરાડો પડાવી દીધી,
આંગળી ચીંધી બીજાને બદનામ કરોછો
અરરરરર ખરાં નવરા છો તમે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

©Bhavna Bhatt Navra... Kavita..#Nojoto

#adishakti

Praveen gupta

aap sabhi ko navra #विचार

read more
aap sabi ko navratri dashaa ,Bhaiya duz ki Hardik Shubhkamanaye aap sabhi ko navra

Rizwan Rhman

maza hi maza #Life

read more

मलंग

Ali Malik

Vickey Tomar

#maza

read more
Kesi baat kar di 
Aap ne to din mein raat kar di #maza
loader
Home
Explore
Events
Notification
Profile