Find the Latest Status about kite victers from top creators only on Nojoto App. Also find trending photos & videos about, kite victers.
Jaykishan Dani
એક પતંગની આત્મકથા.... કે પછી એક Senior citizenની લખ્યા પછી નક્કી નથી કરી શકતો.... કાલે મને ખૂબ ચગાવ્યો ને ખુબ સાચવ્યો આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે કાલે મારા ભાવ બોલાયા ને ખુબ વધાવ્યો આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે કાલે ચારે દિશામાં હું ખૂબ ઘુમ્યોને ખૂબ જીવ્યો આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે કાલે મને શણગાર્યો સજાવ્યો ને ખુબ વખાણ્યો આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે કાલે મારાથી, મારા જેવાને જ કાપ્યો આજે માળિયે મેલ્યો, સમય સમયની વાત છે.. જયકિશન દાણી ૧૫-૦૧-૨૦૨૪ ©Jaykishan Dani kite
kite #શાયરી
read moreLp sahab
मुझे थामे रख ये हम राही वरना जमाने की बेरंग हवाएं तुझसे मेरा नाता तुड़वायेगी ©Lp sahab #kite
tisha Gogia
arre har patang janti h ki akhir m kachre m jana h lekin 1 din aasman chu kr dikhana h #kite
Adv Sushil Kumar Choudhary
पतंग हवा के रुख के साथ अपनी दिशा बदलती है और लड़कियां मौसम के साथ अपनी फिजा बदलती हैं Adv Sushil #kite