Find the Latest Status about nars from top creators only on Nojoto App. Also find trending photos & videos about, nars.
Manish Dev
Lord Narsimha jalabhishek... #Vishnu #Bhagwan #nojohindi #nojotahindi #NarsinghJayanti #Society
read moreKhaultiSyahi
sunset nature संकटनाशक मंत्रणज नृसिंह भगवान का स्मरण करने से महान संकट की निवृत्ति होती है। जब कोई भयानक आपत्ति से घिश हो या बड़े अनिष्ट की अशंका हो तो भगवान नृसिंह के इस मंत्र का अधिकाधिक जप कशना चाहिए : ॐ उघ्यं वीरं महाविष्णृुं ज्वलन्तं सर्वतोमुखम । नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्यु नमाम्यहम ॥ पूज्य बापूर्जी के सत्संग में आता है कि "इस विशिष्ट मंत्र के जप और उच्चार्ण से संकट की निवृत्ति होती है। ©KhaultiSyahi #sunsetnature #Narsingh #NarsinghJayanti #khaultisyahi ❤ #jabalpur #Life_experience #Life #Truth #Truth_of_Life ✒ #praytoparmatma ༒
NARSINH PRAJAPATI
તું સમજી શકે તો સમજાવ મને!! છે જેનો, છતાંયે ભટકતો કેમ ફરે?? અંશ ગણો કે વંશ વર્ષોથી સચવાયો, આ મૂરત એની એજ, કેમ રહે ??.. જગતના ખૂણે માનવ, રંગ રુપે અલગ!! આ રંગ રુધિરનો એક, કેમ જડે??.. આ દેહ મનખો ભાડાનો, ચૂકવવું કોને?? છું ખરેખર જેનો,એનો થયો કે કેમ પણે?? બદલો શું ચૂકવી શકાય ધાવણનો?? જો ધરી શકાય માતૃત્વ, તો ધરપત તારી કેમ ટકે??.. ©NARSINH PRAJAPATI @Narsinhprajapati
@Narsinhprajapati #શાયરી
read moreNARSINH PRAJAPATI
કોઇનુયે ન માનનારો, આજ માનતો થયો છે. ઈશ્વર તારો બનાવેલ આ માણસ, તને જાણતો થયો છે. નરસિંહ પ્રજાપતિ"નિરવ","નિર્મમ" #Narsinh_Prajapati