Nojoto: Largest Storytelling Platform

New shayari by gujarati poet Quotes, Status, Photo, Video

Find the Latest Status about shayari by gujarati poet from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shayari by gujarati poet.

    LatestPopularVideo

सहज

એક આંસુની કિંમત કેટલી?, 

મને પૂછો તો બે જવાબ હશે...



એક કંકર...એક સોનું...
એક મારું ...તો બીજું એનું...


.

©सहज #Love 
#gujarati 
#Shayari 
#Poet 
#Dil 
#alone

Rajendrasinh Padhiyar

GoodMorning gujarati thought Life poem Shayari shayri Poet

read more
સંબંધો પતંગિયાં જેવા હોય છે
જોર થી પકડો તો મરી જાય ને 
છોડીદો તો ઉડી જાય
             ને જો 
       પ્રેમ થી પકડો તો 
તમારાં હાથ માં પોતાના રંગ છોડી જાય...

©Rajendrasinh Padhiyar #GoodMorning #gujarati #thought #Life #poem #Shayari #shayri #Poet

Rajendrasinh Padhiyar

જેટલો "શ્વાસ" કીમતી છે એટલો જ "વિશ્વાસ"
કીમતી છે...
શ્વાસ જાય તો "માણસ" ખલાસ
વિશ્વાસ જાય તો "સબંધ" ખલાસ
શુભ સવાર

©Rajendrasinh Padhiyar #poem #Poet #Poetry #Shayari #Morning #Thoughts #gujarati 

#lovebond

Tarang 94

#તરંગ #Love #Shayari #tarang94 #Poet #gujarati #ગુજરાતી #5LinePoetry #शायरी

read more
#5LinePoetry હા હમ ભી મરતે હે તુમ પે

©Tarang 94 #તરંગ #Love #shayari #tarang94 #poet #gujarati #ગુજરાતી 

#5LinePoetry

Khamoshi

tears/અશ્રુ...by -રવિ નકુમ #ખામોશી nojoto #nojotohindi #gujarati shayari #Shayar #poem #Poet love #शायरी

read more

Khamoshi

માઁ...by -રવિ નકુમ #ખામોશી #khaamoshi love Life #gujarati Shayari #poem #Poet #Shayar #कविता

read more

sam90

Umangi Jatkar Pandya

બરફ નો ગોળો ખાતા જે સ્વાદ આવે 
એવી રસમધુર તુ અને તારી વાતો...

તુ અને તારી વાતો  #nojoto #Gujarati #poem #poet

Arbaj sandhi

Gujaratishayari #विचार

read more

Rajendrasinh Padhiyar

#ગુજરાતી Shayari shayri gujarati Poetry poem Poet ishq ishq TakeMeToTheMoon

read more
પુસ્તક અને માણસ બંને ને વાચતા શીખો સાહેબ પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ...

©Rajendrasinh Padhiyar #ગુજરાતી #Shayari #shayri #gujarati #Poetry #poem #Poet #ishq  #ishq 

#TakeMeToTheMoon
loader
Home
Explore
Events
Notification
Profile