Nojoto: Largest Storytelling Platform

New love gujrati shayri 20 Quotes, Status, Photo, Video

Find the Latest Status about love gujrati shayri 20 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love gujrati shayri 20.

    LatestPopularVideo

RãVi DāsLániyà

love gujrati shayri

read more

dhaivat vala

ઉમળકો તો ઘણો હતો મનમાં,
છતાં ચૂપ બેઠું હતું એ ગીત કોઈ રાગ વગર...

પણ પછી તું આવી ને એ ખોવાયેલી ધૂન જડી ગઈ...!! #gujrati #love #shayri #lovequotes

Máhéšh

હું બધાનું 
મન રાખું છું
કોઈ એ ના 
સમજ્યું કે
મારી પાસે પણ 
એક મન છે..
હવે મારું મન
કોણ રાખે છે..
એને પણ 
ગોતું છું

©♡M♡ #shayri #love #friends #love #gujrati

"શિવાય"

એનાં હિસાબમાં,એની ગણતરીમાં સદાયને કોઈક ભૂલ હોય છે..
એ આશિક છે સાહેબ..
એની ઈબાદતમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે. #shayri#gujrati

Rajbha Bapu

સાહેબ એની તસ્વીરમાં આજે પણ મને બે વ્યક્તિ દેખાય છે , એક તો એ અને બીજી બેવફા... ❤️

©Rajbha Bapu #lonely #shayri #Love #gujrati #gujratiqoute

Máhéšh

જે કહી દેવાય એ
શબ્દ 
જે કહી ના શકાય એ
લાગણી

©♡M♡ #shayri #friends #gujrati #love #romance

Huzaifa Babji

sad gujrati shayri #Shayari

read more

Máhéšh

अपने आपको 
मेरे दील 
में ही छोड़ 
गये हो
तुमें तो 
ठीक से 
बीछड़नां 
भी नहीँ 
आता

©Máhéšh #shayri #friends #love #romance
#hindi #gujrati

queen_writer_6

M.s.

loader
Home
Explore
Events
Notification
Profile