Find the Latest Status about mantena madhu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mantena madhu.
'મધુ'
एक ही रंग में सारे रंग है तेरे, तू है तो मैं हूं इस जग मैं तेरे। @Madhu एक ही ब्रमाण्ड सारे ग्रह है तेरे, तू हैं तो सांस है मेरी इस जग मैं तेरे। ©'મધુ' #Madhu @Madhu
'મધુ'
ચાલને...... એકાંતમાં મળીને મન ને મનાવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. @Madhu વીતી ગયેલ એ ક્ષણો ને ફરી જીવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. વગર વરસાદે લાગણીમાં ભીનાં થઇ ફરી રડી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. કોરાં રસ્તે ફોરા બનીને ફરી વરસી લઈએ. ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. ભરબપોરે લાલઘૂમ તડકામાં ફરી એકબીજાને મનાવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. ©'મધુ' @Madhu #Madhu
Suneel Nohara
मधु जी, आपका बहुत-बहुत धन्यवाद thank you so very much ©Suneel Nohara Madhu,
'મધુ'
પ્રેમ એટલે સમર્પણ ની ભાવના, પ્રેમ એટલે પરિશુદ્ધ મન થી થયેલી સાધના. ©'મધુ' @Madhu
'મધુ'
પ્રેમ નું પુનરાવર્તન થવું અશક્ય છે, કારણકે પ્રેમ વર્તન થી એક જોડે જ થાય છે. ©Goswami Divya 'મધુ' @Madhu
'મધુ'
अथाह प्रेम का बंधन टूटने से नही टूटता, किसके के चले जाने से मन का भाव कम नही होता । प्रेम तो अनंतो अनंत तक चलने वाला होता है, किसके जाने से बेजान नही होता। ©'મધુ' @Madhu