Find the Latest Status about green butterfly meaning from top creators only on Nojoto App. Also find trending photos & videos about, green butterfly meaning.
vasim Gaha
અહિં તો અર્થ જ અલગ છે... કશું પામ્યાનો ને પછી ગુમાવ્યાનો, થોડું ચાલ્યાનો ને પછી થાક્યાંનો, અહિં તો અર્થ જ અલગ છે. પ્રથમ બાંધ્યાનો ને પછી છૂટયાનો, જરા થંભ્યાનો ને પછી ડગ્યાનો, અહિં તો અર્થ જ અલગ છે. પેલા પડ્યાનો ને પછી ઊભા થયાનો, સામે ચાલી તર્યાનો ને પછી ડુંબ્યાનો, અહિં તો અર્થ જ અલગ છે. સફરે નિકળ્યાનો ને પાછા ફર્યાનો, રસ્તો ભુલ્યાનો ને પછી મળ્યાનો, અહિં તો અર્થ જ અલગ છે. પેલાં ગમ્યાનો ને પછી ખુત્યાનો, તારા બન્યાનો ને પછી મટ્યાનો, અહિં તો અર્થ જ અલગ છે. By_🖋️🖋️🖋️ Gaha Vasim I. ©vasim Gaha #Butterfly #Life #Morning #wonderful #Meaning #nice#niceline