Find the Latest Status about dikri kavita in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dikri kavita in gujarati.
Hardik Chandrani
એક નાનકડી દીકરી તેના પપ્પાને પૂછે છે, "પપ્પા,હું ઘરચોળું પહેરું?" પપ્પા ટુંકમાં જવાબ આપે છે, "ના" દીકરી સવાલ કરે છે, "કેમ ના પહેરું?" પપ્પાની આંખો ભીની થઈ ગઈ અને ગદગદિત શ્વરે જવાબ આપ્યો, "બેટા,તું *ઘરચોળું* બોલે છે ને પણ મને *ઘર છોડું* એવું સંભળાય છે" ©Hardik Chandrani #dikri
sam90
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ----Premshankar bhatt ©sam90 #kavita #gujarati #diary