Nojoto: Largest Storytelling Platform

New care love message Quotes, Status, Photo, Video

Find the Latest Status about care love message from top creators only on Nojoto App. Also find trending photos & videos about, care love message.

    LatestPopularVideo

Noopur Chhaya

એ દૂર થી મને ખુશ જોઈ નજીક આવ્યો,
નજીક આવી મને જોઇ કહે છે કે,
    "જ્યારે મેં તને દૂરથી જોઈ ત્યારે તું ખુશ હતી,
      અચાનક એ ખુશી ક્યાં ગાયબ થઈ ગઈ."
મેં ફક્ત એટલું જ કહ્યું કે,
    ‌"દૂરથી તો બધું મૃગજળ જેવું જ લાગે,
     એ મારી ખુશી પણ મૃગજળ જેવી જ, 
     તને લાગી હશે, કારણ કે તે હંમેશા મને ખુશ               
     જોવા જ ઈચ્છી છે."
-નૂપુર છાયા ઓઝા
(Date : 28/11/2019)
*મારી યાદો ની બારી* #care #love #gujarati #message

Heer

यू फिर एक उम्मीद पाली है हमने 

 तेरे पते पर फिर एक चिट्ठी डाली है हमने #message#reminder#love #care

Noopur Chhaya

એક ઘરડા માબાપને જોઈ મને આંખમાં આંસુ આવી ગયા,
વર્ષોથી પથારીમાં પડેલા એ દાદા ની ખુશી ખૂશી સેવા કરતા એ બા નો પ્રેમ મને હ્રદય સ્પર્શી ગયો,
કારણ કે આજકાલ લોકોને પતિ અથવા પત્ની બંને માંથી એકને પણ નાનકડી બીમારી આવે ને,
તો મોઢા બગાડીને લોકો પોતાની જવાબદારીમાંથી સરકી જવામાં વાર નથી લગાડતા.
આપણે તો એ જ ભૂલી જઈએ છીએ કે પહેલા લોકો એકબીજાને જોયા વગર જ પૂરી જિંદગી સાથ આપવા ના વચન આપીને બેઠા હતા,
આજે આપણને આટલી છૂટ મળી છે કે એકબીજાને જોઈ એકબીજાને મળી સાથ આપવાના વચનો આપણે લઇએ છીએ.
એક નાનકડી એ જ વિનંતી કે તો આવી નાની નાની વાતમાં પણ સાથ ન આપી શકો ને,
તો એવું વચન ના આપતા કોઈને કે કોઈની જિંદગી બગડી જાય.
સાથ આપો તો પૂરો આપજો બાકી પહેલા પગથીયા પરથી જ એ જમણો પગ નીચે લઈ લેજો.
-નૂપુર છાયા ઓઝા
(Date : 24/10/2019) #Love #care #message #gujarati

Deeksha Joshi

यूँ तो पूछते हैं कितने ही , हाल हमारा....

पर जब तक पूछ नहीं लेते तुम एक बार हमसे..
हम खुशहाल होकर भी , बेहाल से रहते हैं..!!

 #you #me #message #love #care #yqbaba #yqbhaijan

Kota Laugh

#2line shayri #Love #waiting message #ignore #miss #Care

read more
din bhar tere msg ka  wait krna 
ufff 
tera yeah IGNORE  krna #2line shayri 
#love #waiting message #ignore #miss #care

Vimal Parmar

binay kumar

#message ezeebazar customer care number 8697834963//8697834963 #thought

read more
ezeebazar customer care number 8697834963//8697834963 #message ezeebazar customer care number 8697834963//8697834963

essentric Gs

Har Rishte pe naaz karo, 
Kal jitna bharosa tha utna aaj karo,
Haani laabh ki baat nahi karna
Har gam or khushi me apno ko saath rakhna

-essentric_Gs #Goodevening #family #care #poetry #shayari #nojoto #shayaridilse #message

binay kumar

#message ezee deal customer care number 8697834963//8697834963 #thought

read more
choicecart customer care number 8697834963//8697834963 #message ezee deal customer care number 8697834963//8697834963

Vickram

love message,,, #शायरी

read more
loader
Home
Explore
Events
Notification
Profile