Find the Latest Status about best love waiting shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos about, best love waiting shayari.
sonam
ye isqh kuch kare na kare, dil se kalam tak ki rasten saf zarur kar deti hai. #love #waiting #shayari
Sky
Thoda sa aasman mil jaaye to shikayat kya hoga ki thoda sa jahan mil jaaye to shikayat kya hoga lakho karodo log honge is jahan mein bus usmein Tera sath mil jaaye to shikayat kya hoga... __SkY__ #waiting #Love #Shayari
waiting Love Shayari
read moreshivam Jha
ना जाने क्यों तुझे देखने के बाद भी, तुझे ही देखने की चाहत रहती है! ©shivam Jha love shayari #waiting
love shayari #waiting
read moreKrishna Soni
Roobaru mulakaate kuch yun adhuri reh gayi , Saanse jo puri thi voh adhuri reh gayi #waiting #Shayari #love
waiting Shayari love
read moreHemantbhai Patel
સમય આવે એ પહેલાં, બધું સમેટી લેવું જોઈએ, માનસન્માન ઘટે એ પહેલા, જાતે હટી જવું જોઈએ. કેટલાય નિર્ણયો કલેજા કઠણ રાખી ને કરવા પડે છે ! બારોબાર ઉસેટાઇ જાય તે પહેલા ઉસેટી લેવું જોઈએ. ક્યાં સુધી જવાબદારી ની ઝંઝાળ લઈ ને ફર્યા કરશો ? અફસોસ થાય તે પહેલાં સઘળું આટોપી લેવું જોઈએ. આ સત્તા,સંપતિ સફળતા નથી રહેવાના સદા સાથસાથ, હાથમાંથી છીનવાઈ જાય તે પહેલાં લપેટી લેવું જોઈએ. લોહીના સબંધો લોહી ચૂસી ન લે, એ સાચવજો, જરા, વિશ્વાસે વહાણ ડૂબી જાય તે પહેલા વિટી લેવુ જોઈએ. જીવન એક નાટક છે, પાત્ર ને પકડી કેમ બેસી રહેવાય ? ઉત્તમ એ છે,રોલ પતે એટલે રંગમંચ છોડી દેવું જોઈએ. રામનામ તો આપણા લલાટે લખ્યું હશે તો લેવાશે ! મૃત્યુ આવે તે પહેલાં મોહમાયા માંથી છૂટી જવું જોઈએ. જયશ્રી કૃષ્ણ ©Hemantbhai Patel best line #waiting