Find the Latest Status about gujju shayari 480 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju shayari 480.
Sweety PIe💚
I desire to wear You tonight cause it carries your smell that helps me love you more.... #480 #desiretobelove #beautyofimagination
480 #desiretobelove #beautyofimagination
read moreGayatri Patel GP
એક મિત્ર જ એવો છે જે આપણું ચિત્ર અને ચારિત્ર્ય બન્ને સારી રીતે જાણે છે. #dosti #shayari #gujju #life
Noopur Chhaya
આજ ઘણા સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું, જાણે મારે તો આ વાત પહેલા જ કહેવાની જરૂર, તારી સાથે લડાઇ થયાં પછી હું મારા માં નથી સમાઇ શકતી... તારા પ્રેમમાં આંખી ડૂબી ગયા પછી, "તું જ્યારે જ્યારે લડીને દૂર જાય છે, તને યાદ પણ નથી કે હું અડધી પણ કેમ રહીશ એકલી?". -નૂપુર છાયા ઓઝા (તારીખ : ૦૯/૦૨/૨૦૨૦) *મારી યાદો ની બારી* #nojoto #shayari #poem #gujju #gujarati
SHAAM A MEHFIL
શું ખબર કદાચ આ વાતો છેલ્લી ભી હોય શકે ? શું ખબર કદાચ આજ પછી આ અવાજ ના રાહ જોવામાં જીવન ભી વીતી જાય ? શું ખબર હવે પછી નો મેળાપ આખીર પડાવ પર ભી થાય સકે ? શું ખબર કાલ તું તારી જાત ને સારી રીતે સંભાળી સકે ? શું ખબર આ " પ્રેમ " ની લાગણીઓ ને ફરી દફનાવી પડે ? #પ્રેમ ©Prem Bathawar #Love #Shayari #gujarati #rajkot_diaries #gujju
m.s.ojha
વેવાર મા તો એવુ છે ને ભાઈ કોકની બોલી મીઠી ને કોકનુ દિલ ©m.s.ojha #gujju
વેદાંત પટ્ટણી
એવો આદિકવિ કે જેની ભક્તિ એ આ કલયુગ માં સ્વયં કૃષ્ણને ધરતી પર આવવા વિવશ કરી દીધાં શ્રી નરસિંહ મહેતાની જન્મતિથિ પર નમન #gujju