Nojoto: Largest Storytelling Platform

New kavi dalpatram ni kavita in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about kavi dalpatram ni kavita in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, kavi dalpatram ni kavita in gujarati.

    LatestPopularVideo

Yuvrajsinh

kaushik Parmar 'ustad'

Yuvrajsinh

Mitho shangharsh (Gujarati poem) #Gujrat #gujrati #kavita #kavi

read more

Komal Patel

pooja Ni Ghadiyal. #gujarati #लव

read more

V.J.Thakor1432

gujjuloveguru ni moj new GujaratiGujarati 2023 #કોમેડી

read more

Vijay Gohel Saahil

Vijay Gohel Saahil

જૂની એ પેન્સિલે આખી સદીઓ લખી અને 
આજ ની મોંઘી પેન એક પ્રકરણ લખી થાકે
ત્યારે હસી જવાય છે.

જૂના જે રબ્બરે ઘણી ભૂલો હટાવી અને
આજ ના વાઈટનર ભૂલો સંતાડી ખુશ થઈ જાય
ત્યારે હસી જવાય છે.

જૂના જે કાગળ પર ABCD શીખ્યા અને
આજે લેપટોપ કક્કો શીખવી સ્માર્ટ થઈ જાય
ત્યારે હસી જવાય છે.

જૂની જે થેલી માં ભણતર ઊંચક્યું અને
આજ ની સ્ટાઇલિશ બેગ માં ભણતર વેચાય
ત્યારે હસી જવાય છે.

ગામ ની શાળા માં જિંદગી ના પાઠ ભણ્યા અને
આજની English Medium પ્રવેશતા રોકે
ત્યારે હસી જવાય છે.

©Vijay Gohel Saahil #poem
#gujarati
#author
#writer
#old_memories
#Childhood
#UNIQUE
#True_line

Dharmesh Rathva

gujarati song ni moj #પ્રેમ

read more

sam90

Ahi badhu choktha ma thai che,
mukt vichar ni hatya ajaan ma thai che,
Jo koi chindhe Aangdi aa  murkhta taraf,
Teni Kimmat kodi ma thai che.

©sam90 #gujarati #kavi 

#Save

sam90

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
----Premshankar bhatt

©sam90 #kavita #gujarati 

#diary
loader
Home
Explore
Events
Notification
Profile