Nojoto: Largest Storytelling Platform

New sad love story in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about sad love story in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sad love story in gujarati.

    LatestPopularVideo

Riyansh

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout

MILAN LAD

 #lagninopaheloahesaseprem #milanvlad1 #story #gujarati #sad #love #feelings

Zarna dayma

Come back રસ્તે ચાલતાં ફક્ત નજર મળી
ને માની લીધું કે થઈ ગયો છે પ્રેમ
રાતે આવતી નથી ઊંઘ હવે
ને દિવસે નથી પડતો ચેન
દિવસ-રાત વિચારો કર્યા કરું
પ્રેમના વિરહમાં રોજ મર્યા કરું
ખબર નથી પડતી મને કે,
કેવી રીતે મળ્યા હતા આ નૈન?
વારંવાર થયા કરે તમારો જ આભાસ કેમ?
આ પ્રેમ જ છે કે પછી મારો વહેમ?
ના લાગે કોઈ પણ કામમાં ધ્યાન
ભૂલી બેઠી છું બધું જ ભાન!
પણ આવ્યો એક વિચાર એવો કેમ.?
શું તમને પણ હશે મારાથી પ્રેમ?
કે ફક્ત હશે આ એકતરફી પ્રેમ.
વર્ષો વીત્યાં પણ એ રસ્તે ફરી ના મળ્યા નૈન,
ત્યારે હું સમજી કે આતો હતો ફક્ત પ્રેમનો વહેમ!

- ઝરણા દાયમા✍️ #SAD #Nojoto #story #gujarati #Poetry

Zarna dayma

Life story SAD Poetry Love gujarati poem

read more
તારી સુંદર  રમણીય આંખો,
મારા હૃદયકુંજને સ્પર્શી ગઈ!

તું  આવ્યો  મારા  જીવનમાં,
અને  અધૂરી કમી  પૂરી થઈ!

પણ  મારી  એક  નાની  ભૂલ,
તારા મનમાં એવી વળગી રહી!

પછી તારા  કઠોર વ્યવહારથી,
સ્વપ્નની દીવાલો સળગી ગઈ!

મારી આંખો આજે તને જોવા,
એક  ઝલક  માટે  તરસી ગઈ!

કાલે તારી સાથે જિંદગી પૂરી હતી,
આજે તારા વિના ફરી અધૂરી થઈ!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #SAD #Poetry #Love #gujarati #poem

Mr. Akhtar Ali

sad story in love !!!! #Love

read more

ચાલો ને એક વાત કરીએ

.............

©ચાલો ને એક વાત કરીએ #sad
#gujarati 
#Love

Zarna dayma

પૈસા  નોટો  ગણવા  બેઠા.
ખાલી ખિસ્સા ભરવા બેઠા.

પાણી આવ્યે પાળો બાંધે,
લીધો ગારો, ચણવા બેઠા.

પોતાના સિક્કા  ખોટા ને,
લોકો  સાથે  લડવા બેઠા.

વાંચ્યું ના હો ક્યારે કાંઈ,
કાચું  પાકું  લખવા બેઠા.

પથરા થૈ ને  ફરતાં  રે'તા,
ખૂણો જોઈ  રડવા બેઠા.

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #Poetry #Love #SAD #gujarati #ghazal 
#We_are_all_broken

Mix Moj

love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी

read more

Noopur Chhaya

ચાલો ને એક વાત કરીએ

#SAD love #gujarati #ગુજરાતી #પ્રેમ

read more
.................

©ચાલો ને એક વાત કરીએ #sad
#love
#gujarati 
#ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile