Find the Latest Status about sampuran ramayan from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sampuran ramayan.
बदनाम
White LOVE,DRUGS & RAMAYAN COMING SOON ....................... "जैसे सभी खूबसूरत सपनों की एक मियाद होती है, वैसे ही वह अधूरी परीकथा भी एक नए अध्याय के लिए खुल गई। वह अध्याय अभी लिखा नहीं गया है, पर उसके पन्नों पर एक संदेश लिखा हुआ है... प्यार हमें वही बनाता है, जो हम अपने बारे में सोचते हैं।" ©बदनाम LOVE,DRUGS & RAMAYAN coming soon (overview)
LOVE,DRUGS & RAMAYAN coming soon (overview) #Life
read moreJaykishan Dani
નામ:- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ' શીર્ષક:- મીઠડાં બોર બોર એંઠા જે મીઠડાં, રામે શબરીનાં ચાખ્યાં રે. વનવગડાંની બોરડીએથી, હાથે વીણી રાખ્યાં રે. બોર એંઠા જે મીઠડાં.. વીણી વીણી બોર તે સઘળાં, રોજ ઝૂંપલડીએ લાવે. ચાખી ચાખીને મીઠાં મીઠાં, એકબાજુએ તારવે રે. બોર એંઠા જે મીઠડાં.. સાચી ભક્તિ તો શબરીની જેને, આંગણ અયોધ્યા રાજા આવ્યાં. વરસોથી વાટલડી નીરખતાં, નેણલાં આજ છલકાયાં રે. બોર એંઠા જે મીઠડાં.. જાત પાત ના જુએ રામજી, ભાવ નિખાલસ ધરીએ. ભીલડી સમ ભક્તિ કરીએ, ને રામજી હૈયે વસીએ રે. બોર એંઠા જે મીઠડાં.. બોર એંઠા જે મીઠડાં, રામે શબરીનાં ચાખ્યાં રે. વનવગડાંની બોરડીએથી, હાથે વીણી રાખ્યાં રે. બોર એંઠા જે મીઠડાં.. ✍️ ડૉ. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા.. તારીખ:- ૧૬/૦૩/૨૦૨૪.. ©Jaykishan Dani #ramayan
Ek Kahani Gulabjamun Love Samosa
Motivation #ramayan #Ram #Hanuman #lakshman #ravan #bharat #Sita #kumbhkaran #meghnath #ekkahanigulabjamunlovesamosa #Motivational
read moreatrisheartfeelings
भाई का प्रेम ©atrisheartfeelings #atrisheartfeelings #ananttripathi #geeta #ramayan
writer_Suraj Pandit
मैं राम भक्त, राम का, भक्ति करुँ अपार। राम शब्द के दों अक्षर मे, दर्शन करुँ बारम-बार। ©writer_Suraj Pandit #ramayan जाय श्री राम #ram #shiyam बाबा ब्राऊनबियर्ड rasmi Satyaprem Upadhyay Umar wasaima Sukhdev