Find the Latest Status about prakruti geet in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, prakruti geet in gujarati.
alpprashant
રીસામણાં તારા એ'તો જબરી હદ કરી! મનાવવામાં તને અમે તો સુદની વદ કરી ©"અલ્પ" પ્રશાંત પ્રશાંત પંચાલ #alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #march2020
alpprashant
સમજાવું છું રોજેરોજ, પણ મન માનતું નથી વ્યર્થ છે હવે એનો ઇંતજાર, મન કહેતું નથી ©"અલ્પ" પ્રશાંત Prashant Panchal #alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #march2020
alpprashant
ભૂલી ગયો છું હું તને કહી દે તું તારી યાદને કરે ના હવે એ કોઈ અડપલું લગાવ્યું છે જોર, હતું એટલું © "અલ્પ" પ્રશાંત ©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojoto #Love #gujarati #Shayari #Ahesas #write
#alpprashant #prakruti #prashantpanchal nojoto #Love #gujarati #Shayari #Ahesas #write
read morealpprashant
છે મને આજેય ઇંતજાર તારો જ જાણી લે © "અલ્પ" પ્રશાંત ©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write
alpprashant
મહેંદી તારા નામની હથેળી પર અમે મૂકી ચહેરે છલકી ખુશી, ને શરમથી પાંપણો ઝૂકી © "અલ્પ" પ્રશાંત ©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write
alpprashant
#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #nojoto
#ALP #gujarati #shayri #Shayar #Shayari #prashantpanchal #prakruti #december2019 nojoto #nojotophoto #શાયરી
read morealpprashant
વાત મારા મનની મારે તને કહેવી છે મુહબ્બત દિલની, મારે તને કહેવી છે ©alpprashant #alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #January2021 #insta #instapic
alpprashant
तारीफ़-ए-काबिल है! ये तेरी मुहब्बत रब से ज़्यादा करने लगे है तेरी इबादत © "अल्प" प्रशांत ©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojoto #Love #gujarati #Shayari #Ahesas #write #Hindi
#alpprashant #prakruti #prashantpanchal nojoto #Love #gujarati #Shayari #Ahesas #write #Hindi #शायरी
read morealpprashant
મથામણ છે મારી આ બધી તને ભૂલવાની પારાવાર દુઃખમાં પણ ખુશ ખુદને રાખવાની ©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write #Sunrise