Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી शायरी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી शायरी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી शायरी'.

Meena Prajapati

#snow ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા

read more
Unsplash જેને દિલથી તમને મળવાની ઈચ્છા હશે તો
એક મિનિટ માટે પણ મળશે,
જેમને તમારી કદર અને દિલથી સાથ આપવો હશે,
એને ક્યારે તમને Excuse આપવાની જરૂર નહીં પડે...

©Meena Prajapati #snow  ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા

Ashok K Dhobi

ગુજરાતી સ્ટેટ્સ

read more

Meena Prajapati

#sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

read more
White મન સાવ શાંત depress ત્યારે થઈ જાય,
જ્યારે કોઈએ fraud Scam કરીને ,
આપણા દિમાગ કરતા આપણી આત્માને મારી નાખી હોય.....

©Meena Prajapati #sad_qoute  ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

Meena Prajapati

#sad_quotes ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

read more
White આ જીંદગીમાં ઘણા લોકો જલસા કરવા આવે છે,
જલસામાં જલસામાં બીજાની જીંદગી બરબાદ કરી દે છે....

©Meena Prajapati #sad_quotes  ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

Govind Khadiya

ગુજરાતી સ્ટેટ્સ

read more

Meena Prajapati

#Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
White રોજ મોબાઈલ Unlimited time Scroll કર્યા કરીએ,
કાશ જેને યાદ કરીએ તેનો એકવાર message આવી જાય....
અને આખો દિવસ શાંતિથી પસાર થઇ જાય....
આવું mind થવાનું એક જ કારણ થઈ ગયું છે,
 Jio વાળાએ Unlimited Free net આપી દીધું છે 🥱🤫😃

©Meena Prajapati #Sad_Status  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

daksh

#Sad_Status #ગુજરાતી

read more
White //શીખી ગયો છું.//

નિરાશા ના વૃક્ષો પર આશા ના ફળ લાવતા, 
હું શીખી ગયો છું.

નફરત ના પુષ્પો માંથી પ્રેમ ની સુવાસ લાવતા,
હું શીખી ગયો છું. 

વિષ ના બુંદ ને અમૃત ના સ્વાદ મા ફેરવતા,
હું શીખી ગયો છું.

આંસુ ના બુંદ નીચે સ્મિત નો સાગર કરતા,
હું શીખી ગયો છું. 

દુઃખ ના વાદળો માંથી સુખ નો વરસાદ કરતા, 
હું શીખી ગયો છું. 

મૃત્યુ ના મિલાપ પહેલા જીવન જીવતા,
હું શીખી ગયો છું.
,
,
,

©daksh #Sad_Status #ગુજરાતી

Meena Prajapati

#Sad_Status ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

read more
White મનમાં સતત ચાલતાં નકારત્મક વિચારો,
જીવનમાં રહેલું અંધારું દૂર થાય, 
જીવનમાં રહેલી નકારત્મક દ્રષ્ટિ, કુદ્રષ્ટિ,
જીવનમાં ચાલતા નકામા ક્લેશ દૂર થાય,
સૌના જીવનમાં Positive Vibes અને 
Hapiness, enjoyment  મળે....

©Meena Prajapati #Sad_Status  ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

Parvin Deesa

ગુજરાતી સ્ટેટ્સ

read more

Meena Prajapati

#Couple પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

read more
White આજકલનાં લગ્ન કોઈ ડિગ્રીની Internship જેવા થઇ ગયા છે,
ફાવે તો રહેવાનું નહીંતર બીજી કોઈ નવી ડિગ્રી કે company શોધી લેવાની...

©Meena Prajapati #Couple  પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
loader
Home
Explore
Events
Notification
Profile