Find the Best ગુજરાતી_શાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',
Parth kapadiya
વર્ણવું છે એના વિશે અને શબ્દો ખૂટી પડે છે આ તે કેવી વાત જેમાં શબ્દો પણ મૌન સેવે છે ©Parth kapadiya #Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav
#Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav
read moreDarshana
જિંદગીનું રેશમી પાનું મનમાં સંઘરી રાખ્યું છે, જેમ મુઠ્ઠી માં રેતીનું એક સપનું જકડી રાખ્યું છે... #હુંઅનેમારીવાતો #હું_અને_તું #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી
#હુંઅનેમારીવાતો #હું_અને_તું #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી
read moreDarshana
મન ભરીને રડવું છે પણ રડાતું નથી, મન થાક્યું છે જીવી જીવીને.. ઘણી વાર કહેવું હોય છે બહુ બધું, પણ જીભ ઉપડતી નથી, મન મારું કદાચ આ દુનિયાદારીથી થાકતું જાય છે, શરીરનો થાક ઉતરે પણ મન ના થાક માટે ક્યાં જવું એ સમજાતું નથી... #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ગુજરાતી_શાયરી #હુંઅનેમારીવાતો
#ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ગુજરાતી_શાયરી #હુંઅનેમારીવાતો
read moreDarshana
આજે બધું અધૂરું તારા વગર સુનુસૂનું, ખાલી ખાલી ને જાત મારી, તું મળે ત્યારે જાણે વસંત આવે, જતા જતા તું પાનખર આપી ને જાય, અતિશય ઝુરું તારા વગર, પણ શબ્દોમાં મારાથી ના જ કહેવાય., મારા કહ્યા વગર તારાથી ના સમજાય? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai
read moreDarshana
ખ્વાબોના ખનકતા ખજાનાને લઈ ને ક્યારની ઉભી છું.. ઝંખનાં ના ઝરૂખે તને ઝંખતી તારી રાહ જોવું છું... #ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqbaba #yqgujarati
#ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqbaba #yqgujarati
read moreKunal Makwana (કેશવ)
#ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #gujarati #gujaratiquotes #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી_શાયરી #gujarat
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
જીવન ડાયરી સંધ્યાના રંગો ને સાથ આપી ને સખી, સમણું જોવાનું કેમ રે ભુલાય, મારી બાળપણની ચૂંદડીનાં રંગો ને યાદ કરી, સંધ્યાના રંગો ને કેમ રે ભૂલાય. #everything #evening #life #ગુજરાતી #ગુજરાતી_શાયરી
#everything #evening life #ગુજરાતી #ગુજરાતી_શાયરી
read moreParth kapadiya
હું છું ને એ જ છું, બીજો બની જ ના શક્યો આ દુનિયાના રંગમાં હું રંગાઈ જ ના શક્યો અરે વારંવાર બોલે મને મારા મિત્રો કે સુધરી જા ! પણ સાચું કહું, હું પોતાને બદલી જ ના શક્યો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ
#ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ
read moreParth kapadiya
હું શોધું છું મને તને મળું તો કેજે આ વાત અધૂરી છે હજી! તું પૂરી કરે તો કેજે #ગુજ્જુ #ગુજરાતી #શાયરી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ #પ્રેમ #સમજણ
#ગુજ્જુ #ગુજરાતી #શાયરી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ #પ્રેમ #સમજણ
read moreParth kapadiya
જે સત્ય હોય એ પ્રેમથી સ્વીકારી લે ને કેમ હકીકત ને હેરાન કરવા બેઠો છે ? એ ગાંડા ! યાદ આવે તો, તું વાત તો કર આમ આ રીતે મૂંઝાઈને કેમ બેઠો છે ? #પ્રેમ #યાદ #સમજણ #ગુજ્જુનોપ્રેમ #ગુજરાતી #gujarati #gujjuquotes #ગુજરાતી_શાયરી
#પ્રેમ #યાદ #સમજણ #ગુજ્જુનોપ્રેમ #ગુજરાતી #gujarati #gujjuquotes #ગુજરાતી_શાયરી
read more