Find the Latest Status about gujrati shayri bindas jivan jivanu 0 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrati shayri bindas jivan jivanu 0.
"શિવાય"
એનાં હિસાબમાં,એની ગણતરીમાં સદાયને કોઈક ભૂલ હોય છે.. એ આશિક છે સાહેબ.. એની ઈબાદતમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે. #shayri#gujrati
M.s.
તમે જ્યાં છો ત્યાજ રહેશો કે નહિ તે તમારા પર નિર્ભર કરે છે ©magic singing #gujrati #shayri #suvichar #suvichaargujrati
#gujrati #shayri #suvichar #suvichaargujrati #વિચારો
read moredhaivat vala
ઉમળકો તો ઘણો હતો મનમાં, છતાં ચૂપ બેઠું હતું એ ગીત કોઈ રાગ વગર... પણ પછી તું આવી ને એ ખોવાયેલી ધૂન જડી ગઈ...!! #gujrati #love #shayri #lovequotes
#gujrati #Love #shayri #lovequotes
read more