Nojoto: Largest Storytelling Platform

New funny gujju quotes Quotes, Status, Photo, Video

Find the Latest Status about funny gujju quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, funny gujju quotes.

Stories related to funny gujju quotes

    LatestPopularVideo

Shail Mehta

ગધેડા ની પાછળ અને પૈસાદાર ની આગળ કોઈ દિવસ ચાલવું નહિ કારણ કે ગમે ત્યારે લાત મારે. #Quotes 
#gujju 
#gujjuquotes

Shail Mehta

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, 
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, 
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ. #Quotes 
#gujju 
#gujjuquotes

Shail Mehta

દિકરાએ માતાને પુછયું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે? માતાનો સુંદર જવાબ, એ પોતાના મધરબોર્ડ નું માને છે.
નાની પણ બહુ મોટી વાત
પાણી પોતા નુ આખુ જીવન આપી ને વૃક્ષ ને મોટુ કરે છે, એટલા માટે કદાચ પાણી લાકડા ને ડૂબવા નથી દેતું, માં-બાપ નુ પણ કંઈક આવું જ છે. #Quotes 
#gujju 
#gujjuquotes

Shail Mehta

Quote gujjuquotes gujju Quotes

read more
ખુશનસીબ હોય છે એ લોકો જે પોતાના નસીબ થી ખુશ હોય છે.

©Shail Mehta #Quote 
#gujjuquotes 
#gujju 
#Quotes

Shail Mehta

હૃદયથી સારી હોય એવી વ્યક્તિ એ ભૂલ કરી બેસે છે કે તે બીજાને પણ પોતાના જેવા જ માને છે. #Quotes 
#lifequotes 
#gujju 
#gujjuquotes

kv__1o_1

#RashkeQamar #Funny 😄😄😄 #gujju

read more

PREM

chay ane tu #gujju #Quotes

read more

Harsh Patel

Alone  આમ શાંત ના થાવ તમે વ્હાલા
શુ ભૂલ થઈ ગઈ મુજથી વ્હાલા

- હર્ષ પટેલ #alone 
#Silent 
#Love 
#Quotes 
#gujju 
#shayri 
#2liner

Jay Panchal

bs_gadhavi_

gujju.. ❣️nojoto #gujju #nojotophoto

read more
 gujju.. ❣️#nojoto #gujju
loader
Home
Explore
Events
Notification
Profile