Nojoto: Largest Storytelling Platform

New aps wallpaper Quotes, Status, Photo, Video

Find the Latest Status about aps wallpaper from top creators only on Nojoto App. Also find trending photos & videos about, aps wallpaper.

    PopularLatestVideo

Swapnil Huddar

तुझं अस्तित्व काय आहे हे मांड कागदावर,
तू दाबून ठेवलेल्या भावना सांड कागदावर,

काहीतरी मनातलं लिहू लाग कागदावर,
कशाला जगाचा उगाच राग कागदावर...


स्वप्नील हुद्दार








.

©Swapnil Huddar #wallpaper

Tafizul Sambalpuri

Joel Ragland

#teatime Morning Wallpaper #tealover love❤ #Happiness #Joyful #Life

read more

One2_lyrics

Water falls mountain ⛰️ ✨️ 💙 😌 4k_Mountain. . .@one2_lyrics . . #Water #park #street #Light #Wedding #wallpaper #namaste #Good #Motivational

read more

Mohd Ayan Shaikh

wallpaper stickers fitting #News

read more

Suraj Jha

हिंदी QUIZ aps PGT Exam #meditation #Knowledge

read more

Jatin Nagar

mobile wallpaper #Knowledge

read more

Government Job Informer

UPPSC Additional Private Secretary Vacancy 2023 ! UPPSC APS Recruitment 2023 ! Uttar Pradesh Additional Private Secretary Bharti 2023 ! . . #जानकारी #uppsc #uppsc2023 #uppscnotification #uppscrecruitment2023 #uppscprelimsexam #uppscjobs2023 #uppscvacancy #uppscaps2023 #uppscapsbharti2023

read more

Bablu lodhi

wallpaper #विचार

read more

Mehul Oza

#wallpaper

read more
બોલાય નહીં... 

બોલવાનું હોય પણ બોલાય નહીં, 
મૌનની એવી પળો સહેવાય નહીં. 

ફૂલ છે જોજે જરા કરમાય નહીં, 
લાગણીને એ હદે ધરબાય નહીં. 

ત્યાં સુધી જોયા કરીશું ચાંદને, 
જ્યાં સુધી તું છત ઉપર દેખાય નહીં. 

ફક્ત તારા સ્પર્શથી ઉઘડી ગયું, 
એમ કઇ દિલને બધે ખોલાય નહીં. 

તાકતી તારી તરસને જોઇને, 
તું જ કે મારી નજર છલકાય નહીં !

દર્દમાં બન્નેનો સરખો ભાગ હો, 
તો પછી એ સ્મિતથી વહેંચાય નહીં? 

સ્વપ્ન જયારે જામતું હો ભીતરે, 
એ ક્ષણે કઇ આંખને ધોવાય નહીં. 

કેટલી અચરજ ભરેલી જિંદગી,
નામ ગમતું હોઠ પર લેવાય નહીં. 

વારતા પૂરી થવાની વાર છે, 
અંતને આરંભથી કહેવાય નહીં. 

@ મેહુલ ઓઝા, જામનગર.



....

©Mehul Oza #wallpaper
loader
Home
Explore
Events
Notification
Profile