Find the Latest Status about hitopadesha story in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, hitopadesha story in gujarati.
Dipak Parmar
Gujarati short motivational story #gujarati #motivate #Motivation #Motivational
read moreMix Moj
love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी
read moreZarna dayma
તું જેની પાસે રાખે છે આશા, એ જ ધ્યાન તારું રાખતો નથી.. ક્યારેક તો તારી ભીતર તું જો, કેમ તું જ ક્યાંય ફાવતો નથી..? રાત્રે જાગ્યા કરે ને પડખાં બદલે, જિંદગીનો લ્હાવો કેમ આવતો નથી..? 'ને રસ જો ઊડી જાય જીવનમાંથી, તો કોઈ સ્વાદ પણ પછી આવતો નથી.. બધાને પ્રેમથી રાખવાનું તો યાદ રહે છે, મનુષ્ય પોતાને જ દિલથી ચાહતો નથી.. તારે જ તારી મદદ કરવી પડશે સમજ, ભલું કરવા ઈશ્વર બધે આવતો નથી.. લોકોની આગળ લાચાર બેસી રહે છે, તું તારામાં વિશ્વાસ કેમ રાખતો નથી..? બીજાની પ્રગતિથી બળે છે એટલો કે, બીજાની ખુશીઓમાં ક્યારેય નાચતો નથી! - ઝરણા દાયમા✍🏻 ©Zarna dayma #Nojoto #story #poem #gujarati #Poetry
Rahul Makwana (Author)
Balance in Human Life ⚖️| Makwana Rahul - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Suvichar| Gujarati Lines| Gujarati Moti #શાયરી
read more