Find the Latest Status about gujarati shayari mamta soni from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati shayari mamta soni.
Darshana
પથ્થર પર પાણી રેડવું નકામું છે.., આ જિંદગી માં ફરી પ્રેમ થવો એ વિચારવું પણ ખોટું છે... તારી સાથે જીવી લીધી એ જ જિંદગી હતી..., બાકી હવે જીવું છું એ કહેવું પણ નકામું છે... #હુંઅનેમારીવાતો #yqgujarati #gujarati #gujaratiquotes Bhavesh Soni
#હુંઅનેમારીવાતો #yqgujarati #gujarati #gujaratiquotes Bhavesh Soni
read morePritesh Vadgama
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે, એટલે રહી ગયા અમે, નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari
gujarati shayari
read moreDarshana
શબ્દો વચ્ચેનું મૌન સમજવું હોય તો સમજ, નહીંતર આપણી વચ્ચેના સંવાદો નું શું કામ,? આંખોની વચ્ચોવચ આવીને પાછું વળી ગયેલું આંસુને સમજી શકે તો સમજ, બાકી થીજી ગયેલી મારી આંખોમાં , તારું પ્રતિબિંબ શોધવાનું શું કામ?, જિંદગી જીવતા જીવતા શ્વાસ કેમ નથી ખૂટતા એવું થયા કરે છે, તારી કમી કેટલી લાગે છે એ સમજી શકે તો સમજ બાકી, તું ના સમજે તો આ જીવતર નું શું કામ..? #yqbaba #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes Bhavesh Soni
#yqbaba #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes Bhavesh Soni
read moreGirish Makwana
પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ, ડાળી પણ પ્રેમ માં ઝૂકી ગઈ. -ગીરીશ મકવાણા #shayari #love #gujarati
shayari love gujarati
read more