Nojoto: Largest Storytelling Platform

New gujarati love gazal Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati love gazal from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati love gazal.

    LatestPopularVideo

Dhruv Solanki

White હું વિન્ધ્ય ની પાળે બેસીસ
તું રેવા ની ધારે આવજે,
હું વર્ષો થી તરસ્યો રહીશ
તું એક જ ઘૂટે ધરાવજે.

હું બેઠેલો હોઈશ
તું હર્ષ ની હેલી લાવજે,
મારા મન-મેલ ધોઈ
આતમ માં ભીંજાવજે

હું ત્યાં જ હોઈશ
તું સ્પર્શ ની લ્હેરખી લાવજે,
હું કુવા નો માણહ
તું ઝરણાં થી મલાવજે

હું બેઠેલો જ હોઈશ
તું શૌર્ય નો સુરજ લાવજે,
ને અંતરકપાટ માં
પ્રકાશ-પુંજ રેલાવજે

હું ત્યાં જ હોઈશ
તું ધરતી માં ઢાળ લાવજે,
જનમ થી આળસુ છું 
જરા શક્તિ-સંચાર કરાવજે

 હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ
તું છેલ્લે આકાશ બની ને આવજે
તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ
તું હૈયે ૐકાર ગુંજાવજે

©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv

Dinesh Patel

Darshana

Rahul Makwana (Author)

Broken 💔 Self Esteem 🙇 or Self Confidence✌🏻| Rahul Makanan - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Lines| Gujarati Suvi #Emotion #Trending #Feeling #RESPECT #ego #selfrespect #પ્રેમ #rahulmakwana29 #selfcondidence

read more

Rahul Makwana (Author)

Maturity Of Daughter ❤️👸🏻💃🏻👩🏻‍💼❤️ | Rahul Makwana - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Lines| Gujarati Motivational #Emotions #Child #father #daughter #gujarati #fatherdaughter #familytime #શાયરી #dikri

read more

Rahul Makwana (Author)

LOVE OF PARENTS ❤️ | Rahul Makwana - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Suvichar| Gujarati Lines| Gujarati Motivatio #શાયરી

read more

Rahul Makwana (Author)

Balance in Human Life ⚖️| Makwana Rahul - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Suvichar| Gujarati Lines| Gujarati Moti #શાયરી

read more

Rahul Makwana (Author)

Overthinking 😇🤔|Rahul Makwana-Young & Dynamic Gujarati Author|Gujarati Shayri|Gujarati Qautes|Gujarati Lines|Gujarati Motivational Qautes|Gu #ViralVideo #gujarati #Gujaratilines #suvichaar #gujaratithoughts #શાયરી #video  #viralreels #gujaratisuvichar  #Gujaratiidea #quates 

read more

janvi rana

Arbaj sandhi

gujarati #Shayari

read more
loader
Home
Explore
Events
Notification
Profile