Nojoto: Largest Storytelling Platform

New happiness quotes gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about happiness quotes gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Manoj Prajapati Mann

BOM

gujarati quotes #bom #nojotophoto

read more
 gujarati quotes #bom

Vaghela Jateen

#yqmotabhai #gujarati #Apeksha Best YQ Gujarati Quotes

read more
થોડી મન ની મુંઝવણો
થોડી બહારની ઉપાધિઓ
આ બધા વચ્ચે સંઘર્ષથી જીવાતું
પરંતુ 
અપેક્ષાઓ થી હણાતું
આ જીવન અપેક્ષાઓના દરિયામાં તણાતું #yqmotabhai  #gujarati #apeksha Best YQ Gujarati Quotes

Noopur Chhaya

poem shayari gujarati love death happiness

read more
જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે,
ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે.
ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે,
ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર‌‌ થર‌ ધ્રુજે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness

મસ્તાન

#મસ્તાન #yqgujarati #yqmotabhai #gujarati #અમલશાહી #Happiness

read more
કાગળીયા પર સહી કરતા અમલદાર ની ભૂલ શોધવા સદાય તત્પર રહેતી આંખોને જયારે બધું જ બરાબર મળે ત્યારે અમલદાર ને થતી નિરાશા જ સાચી ખુશી છે..... #મસ્તાન #yqgujarati #yqmotabhai #gujarati #અમલશાહી #happiness

Rakesh Saidane

હેલ્થ-વેલ્થ ના મૂંઝવણમાંથી જાણે આપણને જગાડી ગયું
ગયું વર્ષ તો કેટલાય લોકોના અહમ ના પડદા ને હટાવી ગયુ lockdown,corontine, ઉકાળો કે વેકસીનની આશા
પણ વાત 100% ની કે ઘણું બધુ આપણને શીખાવી ગયું

©Rakesh Saidane #New 
#Happiness 
#Lessons 
#HappyNewYear 
#gujarati 

#bye2020

Thakkar Doli

love# poetry # Gujarati quotes #nojotophoto

read more
 love# poetry # Gujarati quotes

Pritesh Vadgama

તેમણે આજ રાતે મળવા આવવાનું કહ્યું તું મને
અને તે ના આવ્યા,
પછી તો રાતે પણ કહી દીધું કે,
એ આગિયા આ રાત તુજ પર ઉધાર રહશે સદા. #gujarati #quotes #love #missingher

SUNMONI KOCH

Happiness quotes.quotes

read more

Internet Jockey

Happiness quotes #Happiness #Sunday

read more
Happiness in 3 Words Today is Sunday Happiness quotes
#Happiness #Sunday
loader
Home
Explore
Events
Notification
Profile