Nojoto: Largest Storytelling Platform

New ગુજરાતી કવિતા ગઝલ Quotes, Status, Photo, Video

Find the Latest Status about ગુજરાતી કવિતા ગઝલ from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Meena Prajapati

#FathersDay ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા લાગણી કવિતા

read more
એક પપ્પાને છોકરીની ઘણી ચિંતા હોય છે,
લોકો કહે છે તેના પપ્પા તો સ્વભાવ જોવે છે,
પૈસા જોવે છે, ઘર જોવે છે,
કેટલું કમાય છે, કેટલું ભણતર છે,
કેવું રાખશે એ પણ જોવે છે,
વિશ્વાસ નથી લાગતો..... 
ભાઈ 20-25વર્ષથી ફૂલ જેવી રાખી હોય,
ભાઈ એક છોકરીનો પપ્પા બને ત્યારે ખબર પડે,
લોકો લગ્નમાં ગિફ્ટ આપશે માન સન્માન આપશે,
પણ એક પપ્પાની આખી જિંદગી ભરની ખુશી હસી, 
બીજાને ભરોસે સોંપે તો inquiry તો કરશે જ ને......

©Meena Prajapati #FathersDay  ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા લાગણી કવિતા

Meena Prajapati

#sad_shayari જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

read more
White 




જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે,
નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે,

મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું,
ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું,

જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે,
સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે,

રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું,
કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું.

©Meena Prajapati #sad_shayari  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

Meena Prajapati

#IndianRepublic લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

read more
ચલતા રહું હર કદમ હર મંઝીલ પે,
નાં રૂકેગે મેરે કદમ કીસી આફત સે ક્યુંકી મેં એક ભારતીય હું,
દેશ કા વીર જવાન તો નહીં પર એક ભારતીય હું,
દેશ કી શાન તો મેરે વીર જવાન સે હૈ,
સર ઊઠાકર બોલ શકતા હું,
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા....
હવાઓમેં ખીલતા રહે હમેશાં તિરંગા હમારા....

©Meena Prajapati #IndianRepublic  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા પ્રિયતમા કવિતા

read more
White તું ક્યારેક મનની વાત તો છૂપાઈને તો જોજે,
  આ મન તારી આંખોથી તને ઓળખી લેશે,...

તું ક્યારેક તો દૂર જવાની તો કોશિશ તો કરજે,
આ મન તને મનના WiFi થી Connect કરી લેશે...

©Meena Prajapati #sad_quotes  ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા પ્રિયતમા કવિતા

Meena Prajapati

#SunSet લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા

read more
a-person-standing-on-a-beach-at-sunset આજે ખુદ માટે સમય ફાળવ્યો,
નાં કોઈ રોક ટોક એકલા રહેવામાં મજા છે,

કશું કોઈના પૂછે કે નાં કોઈ જાણે,
એકલતા અનુભવાય તો ખુદમાં રહેવામાં મજા છે,

 કોઈના ઉપકાર કે દયાનાં ભ્રમમાં કેટલું રહેવું ,
ક્યારેક ખુદના એકાદ આંસુ લુછવામાં મજા છે,

કોઈપણ પરિણામોની શું ચિંતા કરવાની,
નાં કોઈ હાર જીતનો ડર કે નાં કોઈ સામે ઝુકવાની સજા છે.

આજે બસ ખુદ માટે સમય ફાળવ્યો,
એકલતામાં નાની ખુશી મોટી વિચારીને ખુદમાં રહેવાની મજા છે...

©Meena Prajapati #SunSet  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા

Ashok Kokani

#SunSet ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
a-person-standing-on-a-beach-at-sunset મીત્ર સારા લાગે ત્યારે નહી પણ
મીત્ર મારા લાગે ત્યારે મિત્રતાની સરૂઆત થાય છે

©Ashok Kokani #SunSet  ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#Newyear2024-25 લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
New Year 2024-25 આખું વર્ષ નવી જૂની યાદો સાથે પૂરું થઈ ગયું ,
નવા કેલેન્ડરને નવેસરથી Amazing બનાવીએ,
થોડાક ખરાબ સમયને 2024 માં જ સ્વાહ કરી દઈએ,
નવા વર્ષના દરેક દિવસને Fabulous બનાવી દઈએ...
નાસે કોઈ પણ દુઃખ દર્દ 
જબ ખુદ પે હો ભરોસા.....
હર કામાયાબી મિલતી હૈ જબ મનમે હો ખુશી......
Happy New Year.....

©Meena Prajapati #NewYear2024-25  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

Meena Prajapati

#library ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

read more
Unsplash નવા વર્ષ માટે કેટલું વિચારવાનું,
કેટલું જૂનું ભૂલવાનું,
કેટલું નવું સ્વીકારવાનું,
બિન્દાસ્ત રહેવા માટે મનમાં કેટલા નવા વળાંક લાવાના,
મનમાં ને મનમાં કેટલી ફરિયાદ કરવાની,..
મગજને જોઈએ આરામ કોનો ખાસ નંબર ડાયલ કરવાનો,....
શાંતિની કયાં છે વ્યાખ્યા જ્યાં સુકુન મળે....
બધું મન ને મનવાની રીતો છે,....

©Meena Prajapati #library  ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

Meena Prajapati

#lovelife જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
Unsplash એક એક પળ લાગે વર્ષ,
    કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,...

વાત કરી લીધી મનની છૂટે નાં સાથ,
ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ,

એકાંતે મન રડતું,
વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું,

ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી,
નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી....

©Meena Prajapati #lovelife  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
White આ નાનકડી અમથી જીંદગીમાં જીદી, સ્વાર્થી બનો,
કેમ કે છેતરવા ઘણાં મીઠા લોકો બેઠા છે,....

©Meena Prajapati #sad_quotes  ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
loader
Home
Explore
Events
Notification
Profile