Nojoto: Largest Storytelling Platform

Best જીવનનારંગો Shayari, Status, Quotes, Stories

Find the Best જીવનનારંગો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 11 Stories

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મૂર્ખ #જીવનનારંગો

read more
મૂર્ખ હોવાની એક્ટિંગ કરીને દુનિયાના રંગો જોવાની મજા કોઈ રોમાંચક ફિલ્મ જોવા જેવી જ છે......  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મૂર્ખ #જીવનનારંગો

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીંદગી નાની છે તો એને સરળતાથી જીવી લેવી, દેખાદેખી કે વાદ-વિવાદ કરવો નહીં, જે મળે એમાં જ આનંદ મેળવી ઈશ્વરનો આભાર માની અને આનંદથી જીવવું, ક્યારે કોણ બધું જ મૂકીને અનંતની યાત્રાએ નીકળી જશે કોને ખબર... PC- #h_vagharia #વિસામો #જીવનડાયરી #પ્રેમ #જીવન #જીવનનારંગો life #HUmanity

read more
#જીવનડાયરી
જીવ બાળવા કરતાં, 
જીવી લેવું સારું. જીંદગી નાની છે તો એને સરળતાથી જીવી લેવી, દેખાદેખી કે વાદ-વિવાદ કરવો નહીં, જે મળે એમાં જ આનંદ મેળવી ઈશ્વરનો આભાર માની અને આનંદથી જીવવું, ક્યારે કોણ બધું જ મૂકીને અનંતની યાત્રાએ નીકળી જશે કોને ખબર...
PC- #h_vagharia 

#વિસામો #જીવનડાયરી #પ્રેમ #જીવન #જીવનનારંગો #life #humanity

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવન #જીવનનારંગો #જીવનનારંગો #સત્વ #સમય_સાથે

read more
#જીવનડાયરી
🌸રંજન🌸
એક દિકરીથી વહુ સુધી,
એક વહુંથી એક માઁ સુધી,
શબ્દોથી કલમ સુધી,
દક્ષાથી રંજન સુધી,
જીવનનાં દરેક રંગ સુધી. #જીવન #જીવનનારંગો #જીવનનારંગો #સત્વ #સમય_સાથે

વિસામો (હિમાંશુ વઘારીયા)

#વિસામો #જીવન #જીવનનારંગો life #જીવનડાયરી

read more
#જીવનડાયરી
રાત ની સાથે વાત પણ જશે,
ગમતાની સાથે અણગમતા જશે,
સાથે જીવી લ્યો અહીં એક દિવસ,
ફરી નહીં મળીશું એક સાથે. #વિસામો #જીવન #જીવનનારંગો #life #જીવનડાયરી

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થ #પરમાર્થ #સજ્જનતા #જીવન #જીવનનારંગો #દુઃખ #તારણહાર

read more
#જીવનડાયરી
પલકારે બદલાતા સમયને સથવારે,
સંબધો બદલતા માનવી શીખી ગયો,
હતા જે પોતાના કરી એને દુર આજે,
બીજાને ભેટતાં માનવી શીખી ગયો,
સ્વાર્થનો સબળકો ચાખીને કરગરતો,
બનાવટ એ માનવી શીખી ગયો. #સ્વાર્થ #પરમાર્થ #સજ્જનતા #જીવન #જીવનનારંગો #દુઃખ #તારણહાર

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવન #જીવનનારંગો #સ્વપ્ન #સ્વાર્થ #જીવનડાયરી life

read more
#જીવનડાયરી
તમે સારા તો જગ સારૂ ભાઈ,
બાકી દુનિયા ને આ શબ્દો પણ બકવાસ લાગે છે,
ચિંતા તો માનવને જ નહીં પણ પ્રાણીઓને પણ થાય છે, 
બસ રમત તો આ શબ્દો ની છે,
તમે સારા તો જગ સારૂ ભાઈ, #જીવન #જીવનનારંગો #સ્વપ્ન #સ્વાર્થ  #જીવનડાયરી
#life

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થી, #જીવન #જીવનનારંગો #જીવનડાયરી life #selfish

read more
#જીવનડાયરી
સારથિ અને સ્વાર્થીના ઉદાહરણ ના હોય, એ આપણી સાથે જ હોય, કામ કઢાવું હોય તો સારથિ બનાવશે, નહીં તો સ્વાર્થીમાં ખપાવી તમને બરતરફ કરશે. #સ્વાર્થી, #જીવન #જીવનનારંગો #જીવનડાયરી #life #selfish

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile