Find the Best આ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઆજ તક,
Bhavna Bhatt
*આ દુનિયામાં* ૧૧-૬-૨૦૨૨ આ સ્વાર્થી દુનિયાની રીતમાં મારાં અસ્તિત્વને શોધું છું, જુઠ્ઠાં જગતનાં ભવ્ય મેળામાં માણસાઇ ને શોધું છું.. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #આ દુનિયામાં.... #Nojoto2liner #flowers
#આ દુનિયામાં.... 2liner #flowers
read moresachin goswami
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે, જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં આ વસંત પણ ચાલી જાશે. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે, રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે, ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને... જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..
sachin goswami

Nidhi''नन्ही क़लम''
નથી કહેવાતું... નથી સહેવાતું... આવી તકલીફ શાને થાય છે ??? ખુલ્લાં છે દ્વાર આંખો સામે... તો પગ માં સાંકળ કેમ વર્તાય છે ??? નથી જ પ્રેમ તારાથી મને...Nidhi તો આ હૃદય શાને ઘવાય છે ??? શબ્દો થકી ઓળખાણ છે આપણી... તો સંબંધને નામની જરૂર ક્યાં જણાય છે ??? છતાં જો માપે તું મને... તો દરિયો ય ટૂંકો પડશે... અસ્ખલિત આ લાગણીના માપ ક્યાં રખાય છે ??? #love
उस्मान आई सुमरा
*આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા* જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે. આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ" આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો

read moreKD Gadhvi
જીંદગી છે યાર જલસાથી જીવો.... ✍️ કાનજી ગઢવી "જીંદગી" શબ્દ નાનો છે પણ દરેક માટે જીંદગીનો અર્થ જુદો જુદો હોય છે. જીંદગીમાં દુઃખો, દર્દો, પીડાઓ, મુસીબતો, બીમારીઓ, ઘડપણ છે અને અંતે મૃત્યુ તો છે જ. પણ આ બધું હોવાં છતાં પણ જીંદગીને જલસાથી જીવવા માટે સાહસ તો જોઈએ જ. ખાલી સુખ જ હોય જીંદગીમાં તો એ જીંદગી શું કામની? અને ખાલી દુઃખ જ હોય જીંદગીમાં તો પણ એ જીંદગી શું કામની?.. દુઃખ આવે ત્યારે જ તો સુખની કિંમત ખબર પડે ને અને જીંદગી તો સુખ અને દુઃખનો સરવાળો છે. અને દુઃખ હોય જીંદગીમાં તો ફરિયાદ શું કરવી.. એવું કોણ છે અહીં જેને દુઃખ નથી જીંદગીમાં. દુઃખમાં પણ હસીને જીવવું બસ એ જ તો છે જીંદગીની સાચી વ્યાખ્યા.. જીંદગી ને દરેક ક્ષણ માણવું જોઈએ કારણ કે આપણે નથી જાણતા કે ક્યું ક્ષણ છેલ્લું ક્ષણ હશે. હવે વાત રહી જીંદગીને જલસાથી જીવવાની. જીંદગી જીવો તો જલસાથી જીવો કારણ કે જીંદગી ક્યાં ફરી મળવાની છે. ભુલી જાઓ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે બસ આ ક્ષણને જલસાથી જીવો લ્યો. મૃત્યુ તો અંતે આવવાનું જ છે તો શું કામ આપણે જીંદગી ને દુઃખી થઈને વેડફી દઈએ. જીંદગી જેટલી હોય જેવી હોય બસ જલસાથી અને હસી ખુશીથી ચાલોને જીવી લઈએ.. ✍️ કાનજી ગઢવી જીંદગી
જીંદગી
read moreGayatri Patel GP
દિલનો દરિયો આજે વહેવા માંગે છે નદીના વહેણ કેટલીક વાતો કરવા માંગે છે પુનમ ના ચાંદને જોવા માંગે છે.. સાજન ની ચાહત માં ડુબવા માંગે છે.. આ મન બસ એની જ માલા જપવા માંગે છે પોતાના જીવનમાં એનું જ નામ સાથે જોડવા માંગે છે આ મન પ્રેમની મનજીલે દોડવા માંગે છે #shayari#love#fun#writer#poems
shayarilovefunwriterpoems
read moreKafir Kavi
ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે, મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું. મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય, ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું.
read morejiya(urmi)chauhan
મેં કહ્યુતું એને તારી ને મારી વચ્ચે દીવાર છે સપના નહીં દેખાડ મને આ કાંટારી રાહ છે મંજિલ મળે ના મળે બદનામી ગળે વળગશે એને બસ એટલું પૂછ્યું ..... "તને વિશ્વાસ નથી મારાં પર..?? " . . બસ આ એક સવાલ પર આજે બદનામ થઈ ને એકલી રહી ગય #nasib
Naranji Jadeja
☕*ચા*☕ પધારો પધારો કહી આગ્રહથી કહે મહેમાનો ને ચા લેશો કે પાણી. આસામ ના પહાડોમાં માંથી ચા તને અંગ્રેજ લાવ્યા ત્રાણી. ચાય ગરમ ચાય ગરમ, રેલવેના સ્ટેશન પર સંભળાય વાણી. કામ કરતો નાનો મોટો મજુર હોય કે ખેતર વાડી નો ધણી. ઓફીસ નો વર્કર હોય કે કંપની નો માલિક ચા તું સહુની રાણી. થાકી ને કંથ આવે ઘરે તો પ્રેમ થી ચા લાવે ઘર ધણીયાણી. આ ચા ની તલબ માં હિતકારી દહીં છાશ ક્યાંક ખોવાણી. નર કહે હજું ચા તું મારા ઘરે કેટલા દિવસથી છો રોકાણી. તને જોઈ આ ભુલકાઓ ચા માંગે હજી આંખ નથી લુછાણી. ન મળે જો કોઈને તું બહાનાં બનાવે ચા ના મોટા બંધાણી. ચા તારી અજબ-ગજબ વાતો ને રસપ્રદ કહાની. નારાણજી જાડેજા ( ગઢશીશા) નર મુન્દ્રા કરછ લવાજમ ✅ #ચા
#ચા
read more