Nojoto: Largest Storytelling Platform

Best જરૂર Shayari, Status, Quotes, Stories

Find the Best જરૂર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 27 Followers
  • 70 Stories
    PopularLatestVideo

JAGRUTI TANNA

#જરૂર

read more
ઘણી વખત એવું બને કે કશુંક મેળવવા માટે અતિશય મહેનત કરી હોય અને મેળવ્યા પછી લાગે કે આ તો મારે નહોતું જોઈતું કેમ કે દર વખતે તમે જે મેળવવા માગતા હોય એની તમને ખરેખર જરૂર હોય એવું ન પણ બને.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #જરૂર

sahid Raza saiyad

અભિમાન"""કહે છે કોઈ ની જરૂર નથી અનુભવ"""કહે છે ધૂળની પણ જરૂર પડે.!!!.☆☆ #nojotophoto

read more
 અભિમાન"""કહે છે કોઈ ની જરૂર નથી
અનુભવ"""કહે છે ધૂળની પણ જરૂર પડે.!!!.☆☆

sahid Raza saiyad

read more
Trust me અભિમાન"""કહે છે કોઈ ની જરૂર નથી

અનુભવ"""કહે છે ધૂળની પણ જરૂર પડે.!

विपुल खत्री

#wada

read more
જીવનમાં બે વાતોથી બચીને રહેવું

મારે કોઈ ની જરૂર નથી એવૉ
   !! અહંમ!!

બધા ને મારી જરૂર છે તેવો
  !!  વહેમ !!😌
 🙏 #wada

Babubhai Punjabhai Dulera

ઈશ્વર ને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી કેમ કે આપણા મહાપુરુષો નું શંસોધન રાહ ચીંધે છે કે ઈશ્વર તારા માંજ બિરાજમાન છે જેને તારે જાણી લેવાની જરૂર છે. અપો દીપો ભવઃ. નમો બુધ્ધાય. 🌹👋🌹.

read more
શોધું શુ તને ખુલ્લા આકાશમાં 
સ્વપ્નવત હતો જાગીને જોયુંતો
મળ્યો તું આપમાં. 
જય ગુરુ મહારાજ.
🌹👋🌹. ઈશ્વર ને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી કેમ કે આપણા મહાપુરુષો નું શંસોધન રાહ ચીંધે છે કે ઈશ્વર તારા માંજ બિરાજમાન છે જેને તારે જાણી લેવાની જરૂર છે. 
અપો દીપો ભવઃ. 
નમો બુધ્ધાય. 🌹👋🌹.

Dear Dhruv

read more
સુખી જીવન જીવવા માટે, 

                  સાધુ થવાની જરૂર નથી પણ 
                          સીધા થવાની જરૂર છે 
                       તેમજ 
                 યોગી થવાની પણ જરૂર નથી
                      ઉપયોગી થવાની જરૂર છે

Panchal MUNNA HN

#mymentor happy teacher s day to all

read more
My mentor ખાલી પેન અને ચોપડાથી કશું શિખાતું સાહેબ...
ઘરમાં  પ્રકાશ ફેલાવા માટે જેમ સૂરજની જરૂર પડે છે.
તેમ જીવનમાં ઉન્નતિ કરવા માટે એક શિક્ષકની જરૂર પડે જ છે..


happy teachers day    🙏પ્રકાશ સર.🙏 #mymentor happy teacher s day to all

Rinku Patel

#કૉરૉકાગળ#સંબધૉ #વિચાર

read more
કૉરા કાગળ પર આંકડા ની ગણતરી કરવા અક્ષરૉ ની જરૂર પડે છે તેમ જ સંબધો માં પ્રેમ ની ગણતરી કરવા લાગણી ઑ ની જરૂર પડે જ છે. #કૉરૉકાગળ#સંબધૉ

Vibrant Writer

જ્યાં જેવી #જરૂર હોય ત્યાં હું તેવો થઈ જાઉં છું... #પાણી ની જેમ આકાર લેવાની આવડત છે મને... ©vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #વિચાર

read more
જ્યાં જેવી જરૂર હોય ત્યાં હું તેવો થઈ જાઉં છું...
પાણીની જેમ આકાર લેવાની આવડત છે મને...
©vibrant_writer જ્યાં જેવી #જરૂર હોય ત્યાં હું તેવો થઈ જાઉં છું...
#પાણી ની જેમ આકાર લેવાની આવડત છે મને...
©vibrant_writer
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts

Divyesh Barot

અભિમાન કહે છે કોઈની જરૂર નથી.
જ્યારે...
અનુભવ કહે છે ધૂળની પણ 
જરૂર પડે છે... ☝
loader
Home
Explore
Events
Notification
Profile