Find the Best જરૂર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
JAGRUTI TANNA
ઘણી વખત એવું બને કે કશુંક મેળવવા માટે અતિશય મહેનત કરી હોય અને મેળવ્યા પછી લાગે કે આ તો મારે નહોતું જોઈતું કેમ કે દર વખતે તમે જે મેળવવા માગતા હોય એની તમને ખરેખર જરૂર હોય એવું ન પણ બને.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #જરૂર
sahid Raza saiyad
અભિમાન"""કહે છે કોઈ ની જરૂર નથી અનુભવ"""કહે છે ધૂળની પણ જરૂર પડે.!!!.☆☆
sahid Raza saiyad
Trust me અભિમાન"""કહે છે કોઈ ની જરૂર નથી અનુભવ"""કહે છે ધૂળની પણ જરૂર પડે.!
विपुल खत्री
જીવનમાં બે વાતોથી બચીને રહેવું મારે કોઈ ની જરૂર નથી એવૉ !! અહંમ!! બધા ને મારી જરૂર છે તેવો !! વહેમ !!😌 🙏 #wada
Babubhai Punjabhai Dulera
શોધું શુ તને ખુલ્લા આકાશમાં સ્વપ્નવત હતો જાગીને જોયુંતો મળ્યો તું આપમાં. જય ગુરુ મહારાજ. 🌹👋🌹. ઈશ્વર ને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી કેમ કે આપણા મહાપુરુષો નું શંસોધન રાહ ચીંધે છે કે ઈશ્વર તારા માંજ બિરાજમાન છે જેને તારે જાણી લેવાની જરૂર છે. અપો દીપો ભવઃ. નમો બુધ્ધાય. 🌹👋🌹.
Dear Dhruv
સુખી જીવન જીવવા માટે, સાધુ થવાની જરૂર નથી પણ સીધા થવાની જરૂર છે તેમજ યોગી થવાની પણ જરૂર નથી ઉપયોગી થવાની જરૂર છે
Panchal MUNNA HN
My mentor ખાલી પેન અને ચોપડાથી કશું શિખાતું સાહેબ... ઘરમાં પ્રકાશ ફેલાવા માટે જેમ સૂરજની જરૂર પડે છે. તેમ જીવનમાં ઉન્નતિ કરવા માટે એક શિક્ષકની જરૂર પડે જ છે.. happy teachers day 🙏પ્રકાશ સર.🙏 #mymentor happy teacher s day to all
Rinku Patel
કૉરા કાગળ પર આંકડા ની ગણતરી કરવા અક્ષરૉ ની જરૂર પડે છે તેમ જ સંબધો માં પ્રેમ ની ગણતરી કરવા લાગણી ઑ ની જરૂર પડે જ છે. #કૉરૉકાગળ#સંબધૉ
Vibrant Writer
જ્યાં જેવી જરૂર હોય ત્યાં હું તેવો થઈ જાઉં છું... પાણીની જેમ આકાર લેવાની આવડત છે મને... ©vibrant_writer જ્યાં જેવી #જરૂર હોય ત્યાં હું તેવો થઈ જાઉં છું... #પાણી ની જેમ આકાર લેવાની આવડત છે મને... ©vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love #shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #dil #shayaris #shayri #thoughts
Divyesh Barot
અભિમાન કહે છે કોઈની જરૂર નથી. જ્યારે... અનુભવ કહે છે ધૂળની પણ જરૂર પડે છે... ☝