Nojoto: Largest Storytelling Platform

Best પ્રેમનો_અહેસાસ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેમનો_અહેસાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

kUr Gaglani

#YoSimWriMo #YoSimWriMoગુજરાતી #પ્રેમનો_અહેસાસ #Collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yosimwrimoગુજરાતી

read more
માદક પદાર્થ #yosimwrimo
#yosimwrimoગુજરાતી 

#પ્રેમનો_અહેસાસ 
#collab #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

mummy_s_prince

કેવી રીતે અને કેમ કરું આ પ્રકરણનું વિમોચન કે એ મારા કોણ છે? જ્યારથી જોયાં છે ને ત્યારથી જ મને એમનાંથી પ્રેમ થઇ ગયો છે. ડરું છું કહેતા આ મનની વાત કારણ કે હું એમને ખોવા નથી માંગતો, પણ કહ્યા વગર હું આ વાતને એમનાથી આમ છુપાવી નથી શકતો. નથી ખબર એમને મારી આ ચાહત વિશે નહીં તો મને એ તરસાવે નહીં, હા, માનું છું કદાચ એમને પણ મને એટલો પ્રેમ કરતા હોઇ શકે છે કે નહીં. કોણ જાણે ને કોને ખબર છે કે એ મારા આટલા નિકટ આવી જશે અહીં, #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #paidstory #પ્રેમ_અને_લાગણી #પ્રેમની_વાતું #પ્રેમનો_અહેસાસ #પ્રેમનો_સંગાથ

read more
     હા, મને પણ પ્રેમ છે કેવી રીતે અને કેમ કરું આ પ્રકરણનું વિમોચન કે એ મારા કોણ છે?
જ્યારથી જોયાં છે ને ત્યારથી જ મને એમનાંથી પ્રેમ થઇ ગયો છે.
ડરું છું કહેતા આ મનની વાત કારણ કે હું એમને ખોવા નથી માંગતો,
પણ કહ્યા વગર હું આ વાતને એમનાથી આમ છુપાવી નથી શકતો.

નથી ખબર એમને મારી આ ચાહત વિશે નહીં તો મને એ તરસાવે નહીં,
હા, માનું છું કદાચ એમને પણ મને એટલો પ્રેમ કરતા હોઇ શકે છે કે નહીં.
કોણ જાણે ને કોને ખબર છે કે એ મારા આટલા નિકટ આવી જશે અહીં,


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile