Nojoto: Largest Storytelling Platform

Best GujaratiWriterSहिन्दी Shayari, Status, Quotes, Stories

Find the Best GujaratiWriterSहिन्दी Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati poem on love, love heart status gujarati shayri 0, love shayri gujarati ma 0, new love shayari gujarati, gujarati love shayari app,

  • 6 Followers
  • 119 Stories
    PopularLatestVideo

purvi Shah

આપડા સમાજ ની કડવી વાસ્તવિકતા છે આ અને રહેવાની જ... આજે આંતરરાષ્ટ્રીય સેકસ વર્કર દિવસ છે... તો આ કડવી વાસ્તવિકતા માટે ૨ પંક્તિ જરૂર લખી શકાય... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_વૈશ્યાલય #YourQuoteAndMine #gujaratiwriters #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
કડવું સત્ય
હવસ સંતોષવા
તન વેચાય ..
મન નું મોલ,
બહાર દરવાજે
પડ્યું જણાય...
નાણાં ના સામે
કચડાઈ જાય છે
સ્ત્રી ની ગરિમા...
લાજ મૂકીને
થાય છે જ્યાં દેખાડો
પુરુષત્વ નો.... 
આપડા સમાજ ની કડવી વાસ્તવિકતા છે આ અને રહેવાની જ...

આજે  આંતરરાષ્ટ્રીય સેકસ વર્કર દિવસ છે... તો આ કડવી વાસ્તવિકતા માટે ૨ પંક્તિ જરૂર લખી શકાય...

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_વૈશ્યાલય

purvi Shah

🌸❤️ Thank you so much for pok me Krisita Patel (sweetie 🤗) આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_વિશ્વાસ_ઍટલે.... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 #YourQuoteAndMine #gujaratiwriters #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
શ્વાસ માં રહી
આપશે સાથ સદા
નિશ્વાસ સુધી.. 🌸❤️
Thank you so much for pok me Krisita Patel  (sweetie 🤗)
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_વિશ્વાસ_ઍટલે....

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

hirpara amit

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_તારાં_મીઠા_હોંઠ... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે #YourQuoteAndMine #gujaratiwriters #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
તારા મીઠા હોઠ જેની સુગંધમાં મારી લાગણી ઠોઠ,
પૂરી ક્યારે થશે ખોટ તારા સિવાય હોઠે રોજ ઓટ.  આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_તારાં_મીઠા_હોંઠ...

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે

hirpara amit

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_સમજદારી 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે #YourQuoteAndMine #gujaratiwriters #yqgujarati #chetnabhatia #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
હું ને મારા પણાં થી દૂરી એ જ સાચી ઉદારી,
છોડો અહંકાર હવે એમાં જ સાચી સમજદારી.  આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_સમજદારી

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે

Nitesh Prajapati

નાનપણ માં, વિદ્યાર્થી જીવન માં આપડે દરેકે સાયકલ સવારી કરી જ હશે... એને જીવ ની રીતે સાચવતાં ને !!! એટલે કહી શકાય ને આપડી સાયકલ એ સોનાની સાયકલ આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_સોનાની_સાયકલ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 #yqdidi #YourQuoteAndMine #yourquotebaba #gujaratiwriters #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
છુપાવ્યા પણ છુપાવી ના શક્યો,
હોઠો પર હતા સવાલોના વમળ.
બોલવું હતું પણ બોલી ના શક્યો,
મો માં જ રહી ગયા મારા શબ્દોના વમળો. 
રહી ગયા એકલા તારી યાદો ના સહારે, 
ખાઈ રહી છે એકલતા જિંદગી ના સથવારે. 
સહારો બનીને ઉભી રહેતી એ સામે, 
હવે તો છે દર્પણ નો જ સહારો. 
હૈયે છે એક ઢળતી સાંજ ની સોના ની સાઇકલ ની સવારી, 
પણ ના રહી હવે એ સાયકલ ની સવારી અને ના રહી એ વેળા.
મંઝિલ અને માર્ગ એક જ હતો બંનેનો,
પણ ના મળી અમારા નસીબ ની સાઇકલ. 

-Nitesh Prajapati 

 નાનપણ માં, વિદ્યાર્થી જીવન માં આપડે દરેકે સાયકલ સવારી કરી જ હશે... એને જીવ ની રીતે સાચવતાં ને !!!
એટલે કહી શકાય ને આપડી સાયકલ એ સોનાની સાયકલ

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_સોનાની_સાયકલ

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

Nitesh Prajapati

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_હાસ્ય 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે #YourQuoteAndMine #yourquotebaba #gujaratiwriters #yqgujarati #cinemagraph #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
જીવન ના ઉત્તમ સ્વાસ્થ્ય ની દવા એટલે હાસ્ય.  આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_હાસ્ય

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે

Nitesh Prajapati

ये हेश्टेग कभी ना हटाएं... #GujaratiwriterS_हिंदीआलेखन_एक_बार_इज़हार 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶 प्रस्तुत किए गए चित्र के अनुरुप क्वॉट, लेख, कविता, लघु कथा, आवकार्य है। #YourQuoteAndMine #yourquotebaba #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
काश, एक बार इज़हार कर सकते,
तो आज मंज़र कुछ अलग होता,
ना तू वहांँ होती ना मैं यहांँ होता,
ना ही मैं तुझको याद करके ,
मेरे दर्द भरे अल्फ़ाज लिख रहा होता। — % & ये हेश्टेग कभी ना हटाएं... 

#GujaratiwriterS_हिंदीआलेखन_एक_बार_इज़हार

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶

प्रस्तुत किए गए चित्र के अनुरुप क्वॉट, लेख, कविता, लघु कथा, आवकार्य है।

Nitesh Prajapati

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_હોંઠે_આવેલ_પ્રસ્તાવ... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે #YourQuoteAndMine #yourquotebaba #gujaratiwriters #yqgujarati #cinemagraph #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
અંદર છુપાયેલી સાચી લાગણીઓને, 
વાચા આપવા હૈયે થી હોઠે આવેલો પ્રસ્તાવ, 
એકવાર જરૂરથી કહી દેજો.
કેમ કે સમયનું કંઈ જ નક્કી નથી,
પછી આ કહ્યાં વગર નો પ્રસ્તાવ, 
ક્યાંક આખી જિંદગી નો પછતાવો, 
ના બની જાય એનું ધ્યાન રાખજો. — % & આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_હોંઠે_આવેલ_પ્રસ્તાવ...

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે

Nitesh Prajapati

Please Don't Remove This Hashtag... #GujaratiwriterS_English_Will_you_be_my 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶 You can write Quote, write up, poetry, short note, microfiction Anything. #YourQuoteAndMine #yourquotebaba #yqgujarati #cinemagraph #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
breath forever. — % &  Please Don't Remove This Hashtag... 

#GujaratiwriterS_English_Will_you_be_my

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶

You can write Quote, write up, poetry, short note,  microfiction Anything.

Nitesh Prajapati

આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_તારી_છે_જરૂરત 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે #YourQuoteAndMine #yourquotebaba #gujaratiwriters #yqgujarati #GujaratiWriterSहिन्दी #GujaratiWriterSEnglish

read more
તારી છે જરૂરીયાત, 
મારી જિંદગીની હરેક ક્ષણમાં,
કેમ કહું તને કે હંમેશા રહેજે, 
મારી સાથે સુખ-દુઃખમાં,
તારી જરૂરિયાત હવે આદત બની ગઈ છે મારી,
તો કેમ કરીને કહું કે તું હવે બની જા મારી. — % & આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_તારી_છે_જરૂરત

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
loader
Home
Explore
Events
Notification
Profile